ટેસ્ટ : કરન્ટ અફેર્સ ટેસ્ટ (ફેબ્રુઆરી–2025)
1.
તાજેતરમાં કઈ ટીમે 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી છે ?
2.
' સંચાર સાથી એપ્લિકેશન ' નો ઉપયોગ શું છે ?
3.
ભારત તાજેતરમાં જે "ઇન્ટરનેશનલ મેડિકલ ડિવાઇસ રેગ્યુલેટર્સ ફોરમ (IMDRF)" માં જોડાયું છે તેનો ઉદ્દેશ શું છે?
4.
2024 નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ?
5.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
6.
ISRO એ કયા રોકેટનો ઉપયોગ કરીને તેનું 100મું મિશન લોન્ચ કર્યું?
7.
આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
8.
76મા પ્રજાસત્તાક દિવસ 2025માં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો?
9.
80 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે SBI દ્વારા શરૂ કરાયેલ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાનું નામ શું છે?
10.
74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું યજમાન રાજ્ય કયું છે?
11.
' નાગ MK 2 ' મિસાઈલ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે?
12.
નાગરહોલ ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ?
13.
જાન્યુઆરી 2025 માં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા કયા દેશને મેલેરિયા મુક્ત પ્રમાણિત કરવામાં આવ્યું છે?
14.
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે?
15.
આસામની બીજી રાજધાની તરીકે કયા શહેરની જાહેરાત કરવામાં આવી છે ?
16.
કઈ સંસ્થાએ નાણાકીય આરોગ્ય સૂચકાંક 2025 પ્રકાશિત કર્યો છે?
17.
ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ 2025 માં ભારત કયા ક્રમે છે?
18.
પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું યજમાન ભારતનું કયું રાજ્ય છે?
19.
પાર્કર સોલાર પ્રોબ કયા અવકાશ સંગઠન સાથે સંકળાયેલું છે ?
20.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે?
21.
સમન્થા હાર્વેને 2024નો બુકર પુરસ્કાર જેના માટે મળ્યો હતો તેનું નામ શું છે ?
22.
ભારતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે ?
23.
મધ્યપ્રદેશના નીચેનામાંથી કયા જિલ્લાને 'દક્ષિણ ભારતનો પ્રવેશદ્વાર' તરીકે ઓળખવામાં આવે છે?
24.
તાજેતરમાં IMD (ભારતીય હવામાન વિભાગ) એ કયો સ્થાપના દિવસ ઉજવ્યો?
25.
તાજેતરમાં કયા પૂર્વોત્તર રાજ્યમાં પરશુરામ કુંભ મેળો 2025 શરૂ થયો છે ?
26.
તાજેતરમાં BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) ના નવા સચિવ તરીકે કોની સત્તાવાર રીતે પસંદગી કરવામાં આવી છે?
27.
ભારતના પ્રથમ બંધારણ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં થશે ?
28.
ખો-ખો વર્લ્ડ કપ - 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું અને વિજેતા કોણ બન્યું હતું ?
29.
પી. જયચંદ્રન, જેમનું તાજેતરમાં 80 વર્ષની વયે અવસાન થયું, તેઓ _______ હતા.
30.
તાજેતરમાં, 10 જાન્યુઆરીના રોજ 'વિશ્વ હિન્દી દિવસ' ઉજવવામાં આવ્યો. વિશ્વ હિન્દી દિવસ 2025 ની થીમ શું છે ?