ટેસ્ટ : કરન્ટ અફેર્સ ટેસ્ટ (એપ્રિલ–2025) Part-2
1.
ડિઝિટલ એરેસ્ટ સાયબર ક્રાઇમની ફરિયાદ કરવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરી શકાય ?
2.
' આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
3.
ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા બિનકાર્યક્ષમ કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનું અભિયાનને કયું નામ આપવામાં આવ્યું છે ?
4.
તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ચોથા નાણાંપંચની રચના કરવામાં આવેલ છે, તે નાણાંપંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
5.
નીચેનામાંથી આરોગ્યની કઇ યોજના કેન્દ્ર સરકારશ્રીની છે ?
6.
વિશ્વ ક્ષય નિવારણ દિવસ કયારે મનાવવામાં આવે છે ?
7.
રાષ્ટ્રીય પેન્શન યોજના અને અટલ પેન્શન યોજનાનું નિયમન નીચેના પૈકી કઇ સંસ્થા કરે છે ?
8.
તાજેતરમાં ગુજરાત સરકારશ્રી દ્વારા એક નવા જિલ્લા “ વાવ-થરાદ” ની રચના બનાસકાંઠા માંથી કરવામાં આવેલ છે, આ નવા જિલ્લામાં નીચેના પૈકી કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ નથી ?
9.
ગુજરાત સરકારશ્રીની “શ્રમિક અન્નપૂર્ણા યોજના” ની બાબતમાં કયુ વિધાન નીચેનામાંથી સત્ય નથી ?
10.
કેન્દ્ર સરકારશ્રી દ્વારા અમલમાં લાવવામાં આવેલ નવી શિક્ષણ નીતિ-2020 ના મુખ્ય પાંચ માર્ગદર્શક સિધાંતો પૈકી નીચેનામાંથી કયા બંધબેસતા નથી ?
11.
તાજેતરમાં આપવામાં આવેલ “મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર” નીચેનામાંથી કોને આપવામાં આવેલ નથી ?
12.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં "5G" નું સૂત્ર આપવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયુ આ "5G" સાથે સુસંગત છે ?
13.
તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવેલ છે ?
14.
નાણાંકીય વ્યવસ્થાપન માટે ગુજરાત સરકારશ્રી દ્વારા અમલમાં લાવવામાં આવેલ નીચેનામાંથી કયુ સોફટવેર ખૂબ જ અગત્યનું સાબિત થયેલ છે ?
15.
તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવેલ છે ?
16.
કર્મચારીઓના ઓફિસ,લોકેશન,મેપિંગ, હાજરી ટ્રેકિંગ કરવાની તથા DATA એનાલીસિસ રીપોર્ટીંગની સુવિધા માટે અમલમાં લાવવામાં આવેલ હાજરી સિસ્ટમને કયુ નામ આપવામાં આવેલ છે ?
17.
ભારત સરકારશ્રીના નીતિ-નિર્ધારક-સાહસ એવા નીતિ આયોગના 18 રાજ્યોના નાણાંકીય/ રાજકોષીય સ્વાસ્થ્ય સૂચકાંક (ફિઝીકલ હેલ્થ ઇન્ડેક્ષ) મુજબ ગુજરાત રાજયનો ક્રમ ક્યો દર્શાવવામાં આવેલ છે ?
18.
નીચેનામાંથી કઇ યોજના કેન્દ્ર સરકારશ્રી દ્વારા દાખલ કરવામાં આવેલ છે ?
19.
ઐતહાસિક વારસો જાળવવા ગુજરાતમાં અમરથોળ નજીક તૈયાર થયેલ પુરાતત્વીય અનુભવ સંગ્રહાલયનું તાજેતરમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે, તે ક્યા આવેલું છે ?
20.
નીચેનામાંથી કઇ યોજના ગુજરાત સરકારશ્રી દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકવામાં આવેલ નથી ?
21.
નોકરશાહી માટે વપરાતો શબ્દ “બ્યુરોક્રેશી” કઇ ભાષામાંથી આવેલ છે ?
22.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને કલ્યાણ કેન્દ્રને સાંકળતી “આયુષ્યમાન ભારત યોજના” કઇ તારીખથી અમલમાં આવેલ છે ?
23.
નીચેનામાંથી કઇ જોડકાની જોડ ખોટી છે ?
24.
I2U2માં નીચે પૈકી કયા દેશોનો સમાવેશ થાય છે ?
1. ભારત
2. ઈઝરાયેલ
3. યૂ.કે.
4. યુ.એસ.એ.
25.
કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ છે ?
26.
મોયોત્તે (Moyotte) શું છે ?
27.
સ્માર્ટ સિટી મિશનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
28.
ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રની સ્થાપના કયાં કરવામાં આવી છે ?
29.
ભારત સરકારની પીએમ શ્રી (PM SHRI) યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
30.
'નમો ડ્રોન દીદી' (Namo Drone Didi) કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે ?