ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ - 04
1.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) ના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય છે ?
2.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે ?
3.
ભારતમાં નેશનલ સાયન્સ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે ?
4.
ભારતના મંગલયાન મિશનનો ઉદ્દેશ્ય શું છે ?
5.
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ________ આવેલું છે.
6.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
7.
એસ. ચંદ્રશેખરનું નામ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
8.
પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ?
9.
'UIDAI' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
10.
નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?
12.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એક્સપરિમેન્ટલ મેડિસિન્સ કયા આવેલી છે ?
13.
મિટિરિયોલોજી શાસ્ત્ર એ _________
14.
ઇસરોએ _______ સાથે જોઇન્ટ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ મિશન માટે NISAR તરીકે ઓળખાતું રડાર વિકસાવ્યું છે.
15.
નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે ?
16.
બાયોમેગ્નિફિકેશન કોની સાથે સંબંધિત છે ?
17.
માનવીની સાંભળવાની ક્ષમતા કેટલી હોય છે ?
18.
નીચે આપેલ પૈકી કઈ જોડી ખોટી છે ?
19.
નીચે આપેલ પૈકી કઈ જોડી ખોટી છે ?
20.
નીચેનામાંથી કયું આર્યભટ્ટ દ્વારા શોધાયું ન હતું ?
21.
ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર PARAM 8000 ________ વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
22.
" વ્યોમિત્ર " નામનો ભારતીય રોબોટ કઈ સંસ્થાએ બનાવ્યો ?
23.
SpadeX (સ્પેડેક્સ) શું છે. ?
24.
' DRDO ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
25.
બોંગોસાગર કવાયત સંબંધિત યોગ્ય વિધાન પસંદ કરો.
26.
“નોન સ્ટિક” વાસણમાં શેનું પડ ચઢાવવામાં આવે છે ?
27.
અપ્સરા રીકટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
28.
વાળ ને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમિકલ) ઉપયોગમાં લેવાય છે ?
29.
સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે ?
30.
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?