ટેસ્ટ : રિઝનિંગ & ડેટા ઇન્ટરપ્રિટેશન ટેસ્ટ - 02
2.
આપેલ આકૃતિમાં ચોરસની મહત્તમ સંખ્યા કેટલી છે.
3.
તમામ ભૌમિતિક આકારોમાં કઈ સંખ્યા છે ?
4.
આપેલ લેટર સિરીઝમાં ક્રમિક રીતે અંતર પર મૂકવામાં આવે ત્યારે અક્ષરોનો કયો સમૂહ તેને પૂર્ણ કરશે ?
_ nmmn _ mmnn _ mnnm _
5.
આપેલ લેટર સિરીઝમાં ક્રમિક રીતે અંતર પર મૂકવામાં આવે ત્યારે અક્ષરોનો કયો સમૂહ તેને પૂર્ણ કરશે ?
gfe _ ig _ eii _ fei _ gf_ ii
6.
શ્રેણી પૂર્ણ કરો : 3, 10, 101, ?
7.
A એ B ની બહેન છે. B એ C ની પુત્રી છે. E એ D નો પિતા છે. D એ A નો ભાઈ છે. તો E નો C સાથે શું સંબંધ થાય ?
8.
એક વ્યક્તિનો પરિચય આપતા એક મહિલાએ કહ્યું, “તે મારી મમ્મીની મમ્મીનો પુત્ર છે.’” તો તે વ્યક્તિ મહિલાનો શું થાય ?
9.
એક ફોટા સામે જયંતીએ આંગળી ચીંધી કહ્યું કે તે મારા મામાની એક જ બહેનની દિકરીના પિતાનો ફોટો છે. તે ફોટામાં રહેલી વ્યક્તિ જયંતીનું શું થાય ?
10.
‘X’ એ ‘Y’ ની પત્ની છે અને ‘Y’ એ ‘Z’ નો ભાઈ છે. ‘Z’ એ ‘P’ નો પુત્ર છે. ‘P’ ને ‘X’ સાથે કેવી રીતે સંબંધ છે ?
11.
53, 53, 40, 40, 27, 27, _____
12.
આપેલી શ્રેણીમાં એક સંખ્યા ખોટી છે. તે સંખ્યા શોધો.
6, 9, 18, 121.5, 729
13.
કોઈ ખાસ કોડમાં MARINE ને DMHQZL તરીકે લખવામાં આવે છે તો તે ભાષામાં TEMPER કેવી રીતે લખાશે ?
14.
PERPENDICULAR, ERPENDICULA, RPENDICUL, ?
15.
શંભુ સૂર્યોદય તરફ 10 km ચાલીને ડાબી બાજુ વળીને 5 km ચાલે છે, ત્યારબાદ પૂર્વ દિશામાં 6 km ચાલે છે પછી દક્ષિણ દિશામાં 5 km ચાલીને સૂર્યાસ્ત બાજુ 3 km ચાલે છે તો શંભુ મૂળ સ્થાનેથી કેટલા અંતરે હશે ?
16.
અજય 10 km ઉત્તર તરફ ચાલે છે, ત્યારબાદ 6 km દક્ષિણ તરફ ચાલે છે અને પછી 3 km પૂર્વ તરફ ચાલે છે તો અજય તેના મૂળ સ્થાનેથી કઈ દિશામાં અને કેટલા અંતરે દૂર હશે ?
17.
નેત્રસ્તર દાહ : આંખ :: દમ : ?
18.
પાણીમાં જોતા, કાંટાવાળી ઘડિયાળનું પ્રતિબિંબ 05 : 34 સમય દર્શાવે છે તો ખરેખર સમય શું હશે ?
19.
વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે ?
વિધાન 1 : છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા 10 વધુ છે.
વિધાન 2 : વર્ગમાં કુલ 20 છોકરીઓ છે.
20.
લંબચોરસની લંબાઈ કેટલી છે ?
વિધાન 1 : લંબચોરસની પરિમિતિ 36 સેમી છે.
વિધાન 2 : લંબચોરસની પહોળાઈ 8 સેમી છે.
21.
Y ની કિંમત શોધો.
વિધાન 1 : Y² - 4Y + 4 = 0
વિધાન 2 : Y એ ધન કિંમત ધારણ કરી શકે છે.
22.
શું K એ P અને Q ની દિકરી છે ?
વિધાન 1 : P અને Q પતિ પત્ની છે. તેમને બે બાળકો (K અને D) છે.
વિધાન 2 : K એ D નો ભાઈ છે.
23.
BINDER શબ્દના તમામ અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અક્ષરોની સ્થિતિ યથાવત રહેશે ?
24.
આપેલ શ્રેણીમાં નીચેનામાંથી કયો શબ્દ પ્રશ્ન ચિહ્ન (?) ની જગ્યાએ આવશે.
IMHP, MPJQ, QSLR, UVNS, ?
25.
ચોક્કસ કોડ લેંગ્વેજમાં, 'FIVE'ને '12184410' અને 'FOUR' ને '12304236' તરીકે લખવામાં આવે છે. તે ભાષામાં 'THREE' ને કેવી રીતે લખવામાં આવશે ?
26.
જો ‘SYSTEM’ શબ્દના દરેક અક્ષરને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અક્ષરોની સ્થિતિ બદલાશે ?
27.
VO39, TM35, RK31, PI27, ?
28.
નીચેના ચાર સંખ્યા-જોડીમાંથી ત્રણ ચોક્કસ રીતે એકસરખી છે અને એક અલગ છે તે એક અલગ સંખ્યા-જોડી પસંદ કરો.
29.
જો JANITOR શબ્દના દરેક અક્ષરને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અક્ષરોની સ્થિતિ યથાવત રહેશે ?
30.
જો અંગ્રેજી મૂળાક્ષરો ઉલટા ક્રમમાં લખવામાં આવે તો જમણી બાજુના 20મા અક્ષર અને ડાબેથી 21મા અક્ષરની વચ્ચે કયો અક્ષર આવશે ?