ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 06

1. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
2. હર્ષવર્ધન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.?
3. રાખીગઢી વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.?
4. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
5. રોબર્ટ ક્લાઇવ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.?
6. એની બેસન્ટ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.?
7. ગાંધી-ઇરવિન સંધિ ભારતમાં નીચેનામાંથી કઈ ચળવળ સાથે સંબંધિત હતી?
8. નીચેનામાંથી કઈ નદીનું નામ "દક્ષિણ ગંગા" છે ?
9. નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
10. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
11. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
12. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
13. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
14. વાઘા બોર્ડર કઈ લાઇનને અડીને આવેલી છે ?
15. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
16. સંસ્થા અને તેના પ્રકાશન અંગેની ખોટી વિગત શોધો.
17. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
18. 'નોક આઉટ' શબ્દ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
19. ' યુનેસ્કો(UNESCO) કલિંગ એવોર્ડ ' નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
20. વોલીબોલમાં એક ટીમમાં એક સમયે કેટલા ખેલાડીઓ રમે છે ?
21. ભારતના કયા શહેરમાં અલકનંદા અને ભાગીરથી નદીઓ એક થઈને ગંગા નદી બનાવે છે ?
22. ભારત અને શ્રીલંકા વચ્ચે બંગાળની ખાડીમાં આવેલી સામુદ્રધુનીનું નામ જણાવો.
23. વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO) નું મુખ્યાલય _______ આવેલું છે.
24. યુ.એન. (United Nations) નું મુખ્યાલય _______ આવેલું છે.
25. FAO (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
26. ' ભારતીય વિધાન ભવન ' દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે ?
27. ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો ?
28. પુલીકટ તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
29. આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.
30. તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ?