ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 28

1. 
14x + 97 = 15(x + 5) હોય તો x = ?
2. 
x - 0.1 = 0.9
3. 
જો a + b + c = 6 અને ab + bc + ca = 1 હોય, તો bc (b + c) + ca (c + a) + ab (a + b) + 3abc ની કિંમત શોધો.
4. 
60 ÷ 5 x (16 – 8 ÷ 2) ÷ 3 = ?
5. 
A : B = 3 : 2 અને B : C = 3 : 4, તો A : B : C = ________
6. 
સમીકરણ ઉકેલો : 3x + 4 = 25
7. 
0.2 × 0.2 = ______
8. 
46% ને દશાંશ સંખ્યામાં ફેરવો.
9. 
0.2 x 0.16 = ?
10. 
¾ ને ટકાવારીના સ્વરૂપમાં ફેરવો.
11. 
એક દુકાનદારે 375 રૂપિયામાં ખુરશી ખરીદી અને 400 રૂપિયામાં વેચી તો તેને કેટલા ટકા નફો મળ્યો હશે.
12. 
ત્રણ સંખ્યાઓનો ગુ.સા.અ. 12 છે તથા તેમનો ગુણોત્તર 2: 3: 4 છે, તો લ.સા.અ. કેટલો હશે ?
13. 
842 × ______ = 0
14. 
એક માણસે બે વસ્તુઓ ખરીદી, દરેકની કિંમત 3,000 રૂપિયા હતી. તેણે એક વસ્તુ 10 ટકા નફા પર અને બીજી વસ્તુ 5 ટકા નફા પર વેચી. તેણે મેળવેલા કુલ નફાની ટકાવારી શોધો.
15. 
A, B, C અને D નું સરેરાશ વજન 56 કિલો છે. જો A, B અને C નું સરેરાશ વજન 52 કિલોગ્રામ હોય અને C અને D નું સરેરાશ વજન 48 કિલોગ્રામ હોય તો C નું વજન શોધો.
16. 
6 + 2 × (9 - 4) ÷ 2 ની કિંમત શોધો.
17. 
સૌથી મોટી પાંચ-અંકની સંખ્યા અને સૌથી નાની છ-અંકની સંખ્યા વચ્ચે શું તફાવત છે ?
18. 
10 દિવસમાં 10 કામદારો 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા માટે કેટલા કામદારોની જરૂર પડશે ?
19. 
એક વ્યક્તિ અને 230 મીટર લાંબી ટ્રેન વચ્ચેનું અંતર 115 મીટર છે. જો તે વ્યક્તિ 9 કિમી/કલાકની ઝડપે ટ્રેન તરફ આવી રહી હોય, તો 60 કિમી/કલાકની ઝડપે ચાલતી ટ્રેન તે વ્યક્તિને કેટલા સમયમાં (સેકન્ડમાં) પસાર કરશે ?
20. 
એક પરીક્ષામાં વિદ્યાર્થીઓના જૂથના સરેરાશ ગુણ 58 છે. સૌથી તેજસ્વી 15% વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 85 છે અને સૌથી નબળા 20% વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 28 છે. બાકીના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ શોધો.
21. 
એક દુકાનદારને 68 રૂપિયામાં વસ્તુ વેચીને 15% નુકસાન થાય છે. 20% નફો મેળવવા માટે તેણે વસ્તુ કયા ભાવે વેચવી જોઈએ ?
22. 
જ્યારે કોઈ વર્ગમાં 30 કિલો વજન ધરાવતા વિદ્યાર્થીને બદલે એક નવો વિદ્યાર્થી આવે છે, ત્યારે 20 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 0.75 કિલો વધે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું છે ?
23. 
જો 240 મીટર લાંબી ટ્રેન 28 સેકન્ડમાં 250 મીટર લાંબા પ્લેટફોર્મને પાર કરે, તો ટ્રેનની ગતિ (કિમી/કલાકમાં) કેટલી હશે ?
24. 
જો 25 માણસો એક કામ 36 કલાકમાં પૂર્ણ કરી શકે છે, તો 12 માણસો તે જ કામ કેટલા કલાકમાં પૂર્ણ કરશે ?
25. 
A એક કામ 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે, અને B એકલો તે જ કામ 30 દિવસમાં પૂર્ણ કરી શકે છે. બીજા કોઈ કામને કારણે, A એ કામ પૂર્ણ થાય તે પહેલાં જ છોડી દીધું, અને બાકીના 5 દિવસ માટે, B એકલા કામ કર્યું. આ સ્થિતિમાં, કામ પૂર્ણ કરવામાં કુલ કેટલા દિવસ લાગશે ?
26. 
એક વ્યક્તિની આવક ₹95,000 છે અને તેનો ખર્ચ ₹75,000 છે. જો તેની આવકમાં 18% અને ખર્ચમાં 12% વધારો થાય, તો તેની બચત કેટલા ટકા વધશે ?
27. 
દિવ્યાએ ₹ 3,50,000 માં એક કાર ખરીદી અને તેને ₹ 4,35,000 માં વેચી દીધી. તેના નફાની ટકાવારી કેટલી છે.?
28. 
A અને B ની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલાં A ની ઉંમર B કરતા 5 ગણી હતી. A અને B ના વર્તમાન ઉંમર વચ્ચેનો તફાવત શોધો.
29. 
એક કાર 5 કલાકમાં 240 કિમીનું અંતર કાપે છે. જો તે તેની સામાન્ય ગતિથી અડધી ગતિએ મુસાફરી કરે, તો તે જ અંતર કાપવામાં તેને કેટલો વધુ સમય લાગશે ?
30. 
સરળ બનાવો : 30 ÷ (2 × 3) + 2