ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 26
1.
7x - 22 = 2x + 33 હોય તો x = ______
3.
40 - [20 - {14 - (16 -6 × 4- 2)}] ની કિંમત શોધો.
4.
જો a + b + c = 14, ab + bc + ca = 47 અને abc = 15 હોય, તો a³ + b³ + c³ ની કિંમત શોધો.
5.
11 સભ્યોની ક્રિકેટ ટીમના કેપ્ટનની ઉંમર 35 વર્ષ અને વિકેટ કીપરની ઉંમર કેપ્ટનની ઉંમર કરતા 5 વર્ષ વધુ છે. જો આ બંનેની ઉંમર કાઢી નાખવામાં આવે તો બાકીના ખેલાડીઓની સરેરાશ ઉંમર સમગ્ર ટીમની સરેરાશ ઉંમર કરતાં 3 વર્ષ ઓછી થઈ જાય છે. તો સમગ્ર ટીમની સરેરાશ ઉંમર કેટલી હશે?
6.
જો x + x‾¹ =7, તો x³ + x‾³ ની કિંમત શોધો.
7.
જો 10 પુસ્તકોની કિંમત 560 રૂપિયા છે, તો આવા 56 પુસ્તકોની કિંમત કેટલી હશે?
8.
જો x ના 35% = 140 છે, તો x ની કિંમત શોધો.
9.
વિદ્યાર્થીઓની પંક્તિમાં એક વિદ્યાર્થી પંક્તિના બંને છેડેથી દસમા ક્રમે છે. તો તે હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?
10.
કોઈ રકમ પર 2 વર્ષ માટે 10% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ 250 છે. તો તે રકમ શોધો.
11.
જો x = 2 અને y = 5 હોય, તો 5xy – y² ની કિંમત શું થશે?
12.
એક બસ અનુક્રમે 3 કિમી/કલાક અને 5 કિમી/કલાકની ઝડપે એક જ દિશામાં ચાલતા બે વ્યક્તિઓને પાર કરે છે. બસ પ્રથમ વ્યક્તિને 10 સેકન્ડમાં અને બીજા વ્યક્તિને 11 સેકન્ડમાં પાર કરે છે. બસની ઝડપ શોધો.
13.
0.0004 નું વર્ગમૂળ શું થાય ?
14.
X ની ઉંમર ત્રણ વર્ષ પહેલા Y ની ઉંમર (વર્તમાન) કરતા ત્રણ ગણી હતી. હાલમાં Z ની ઉંમર Y ની ઉમર કરતા બમણી છે, તેમજ Z એ X કરતા 12 વર્ષ નાનો છે, તો Z ની હાલની ઉંમર કેટલી છે?
15.
એક કાપડને ધોયા પછી તેની લંબાઈમાં 20% અને પહોળાઈમાં 10% ઘટાડો થાય છે. આ સંજોગોમાં મૂળ કાપડના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થયો હશે?
16.
એક મુદ્લ પર બીજા અને ત્રીજા વર્ષમાં મળેલ ચક્રવૃદ્ધિ વ્યાજ અનુક્રમે રૂ.12,000 અને રૂ.14,400 છે. તો વ્યાજનો દર કેટલો હશે?
17.
(20 ÷ 5) ÷ 2 + (16 ÷ 8) × 2 + (10 ÷ 5) × (3 ÷ 2) = ?
18.
x - 0.1 = 0.9 હોય તો x = ______
20.
એક પરીક્ષામાં 100 ગુણના ત્રણ વિષયો હોય છે. એક વિદ્યાર્થીએ પ્રથમ વિષયમાં 75% અને બીજા વિષયમાં 86% ગુણ મેળવ્યા છે. તેણે એકંદરે 68% માર્ક્સ મેળવ્યા. ત્રીજા વિષયમાં તેના ગુણની ટકાવારી કેટલી છે?
21.
ત્રણ સંખ્યાઓ, 120, 240 અને 480 નો લઘુત્તમ સામાન્ય ગુણાંક શોધો.
22.
A અને B મળીને 28 દિવસમાં એક કામ કરી શકે છે. જો A, B અને C એકસાથે એક જ કામ 21 દિવસમાં કરી શકે, તો C એકલો કેટલા દિવસમાં કરી શકે?
23.
ત્રણ સંખ્યાઓનો સરવાળો 172 છે. જો પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 5 અને બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 7 : 6 હોય, તો પ્રથમ સંખ્યા શોધો.
24.
21, 35 અને 56 વડે ભાગી શકાય તેવી પાંચ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે?
25.
60 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરતી કારને અંતર કાપવામાં 4 કલાક લાગે છે. 1.5 કલાકમાં સમાન અંતર કાપવા માટે તેની ઝડપ (કિમી/કલાકમાં) કેટલી હોવી જોઈએ?
26.
100 ચો.વાર = _______ ચો. ફૂટ
27.
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
28.
નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે ?
29.
બે સંખ્યાનો લ.સા.અ. 288 છે તથા તેમનો ગુણાકાર 6912 હોય, તો તેમનો ગુ.સા.અ. કેટલો હશે?
30.
7000 - x = 3000 હોય તો x = ______