ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 01
1.
નીચેનામાંથી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા છે ?
2.
ભારતીય સંસદની જાહેર હિસાબ સમિતિના સભ્યોનો કાર્યકાળ કેટલો છે ?
3.
માંડલ કમિશનની ભલામણોનો અમલ કરતા પછાત વર્ગની 27% અનામત ભારત સરકારે ક્યારથી લાગુ કરી ?
4.
લઘુમતી પંચને બંધારણીય દરજ્જો કયા વર્ષમાં આપવામાં આવ્યો ?
5.
નાગરિકો માટે એકસરખો દિવાની કાયદો (Uniform Civil Code) કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યો છે ?
6.
રાજ્ય સલાહકાર પરિષદ (State Advisory Council)ના કામકાજની કાર્યરીતિમાં કેટલા ટકા સભ્યો હાજર હોય તો બેઠકનું કોરમ પૂર્ણ ગણાય ?
7.
બંધારણના કયા સુધારા મુજબ પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે ?
8.
ભારતનાં આમુખમાં “સમાજવાદી” શબ્દ કયા બંધારયણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે ?
9.
ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમનો અમલ ક્યારે કરવામાં આવ્યો ?
10.
જિલ્લા પંચાયતના મુખ્ય વહીવટી અધિકારીને શું કહેવામાં આવે છે ?
11.
‘ભાર વિનાના ભણતર’ માટેના ઉપાયો સૂચવવા નિમાયેલા રાષ્ટ્રીય સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
12.
ફેમિલિ પેન્શન યોજના ક્યારે અમલમાં આવી ?
13.
ગ્રામ પંચાયતોને ‘‘નાના પ્રજાસત્તાક એકમો’” તરીકે કોણે ઓળખાવી હતી ?
14.
RTE (રાઇટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ?
15.
ધી નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન ક્યારે ઘડાઈ ?
16.
‘મેરેજ એન્ડ ફેમિલિ ઇન ઇન્ડિયા (Marriage and Family in India)' પુસ્તક કોણે લખ્યું હતું ?
17.
ગુજરાતમાં અન્ય પછાત વર્ગ કમિશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે ?
18.
બાળમજૂરી ધારો ક્યા વર્ષમાં અમલમાં આવ્યો હતો ?
19.
“પંચાયતી રાજ એક એવી કલ્પના છે કે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દષ્ટિકોણ રજૂ કરે છે.” આ વિધાન કોનું છે ?
20.
કઈ સાલથી ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ અમલમા આવ્યું ?
21.
ભારતના બંધારણના અનુચ્છેદ 29ની જોગવાઈ શું સૂચવે છે ?
22.
વર્ષ 1929માં બનેલા શારદા એક્ટમા (બાળલગ્ન પ્રતિબંધ સબંધિત) સૌ પ્રથમ ઉંમરની મર્યાદા શું હતી ?
23.
પ્રસુતિ સહાયતા માટેની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમા કરવામા આવી છે ?
24.
નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનનુ ગઠન ક્યારે કરવામા આવ્યું હતું ?
25.
ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશ અને ________ નો સમાવેશ થાય છે.
26.
નીચેની પૈકી કઈ સમિતિની અધ્યક્ષતા વડાપ્રધાન કરતા નથી ?
27.
ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો ભાગ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને અધિકારક્ષેત્ર સાથે સંબંધિત છે ?
28.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ચૂંટણી પંચના સ્વતંત્ર અને નિષ્પક્ષ કાર્યને સુરક્ષિત રાખવા અને સુનિશ્ચિત કરવા માટેની જોગવાઈઓનો ઉલ્લેખ છે ?
29.
ભારતમાં બજેટ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
30.
' રાષ્ટ્રીય કટોકટી ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?