ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 02
1.
ચિરંજીવી ................
2.
ગુજરાત સરકાર દ્વારા સખી મંડળ યોજના અંગે કયું/કયાં યોગ્ય છે ?
3.
વર્તમાનમાં વિશ્વમાં કયા બે દેશો સૌથી વધુ કપાસના ઉત્પાદકો છે ?
4.
વૌઠા કઈ બે નદીઓનું સંગમ સ્થળ છે ?
5.
ડભોઈનો કિલ્લો, જેમાં પૂર્વમાં હીરા ભાગોળ, પશ્ચિમમાં વડોદરા દરવાજો, ઉત્તરમાં ચાંપાનેર દરવાજો અને દક્ષિણમાં નાંદોદ દરવાજો નામના એમ ચાર પ્રવેશદ્વાર છે તે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
6.
નીચેનામાંથી કયું અભયારણ્ય ગુજરાતમાં પશ્ચિમ ઘાટનો ભાગ છે ?
7.
ધરોહર ભવન _________ નું નવું મુખ્ય મથક છે.
8.
તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હોદ્દાની રૂએ ________ ના સભ્યો છે.
9.
દલિત લોકોમાં શિક્ષણ અને સંસ્કૃતિ ફેલાવવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે 1923માં બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કોણે કરી ?
10.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ભારતના વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટેની નીચેની પૈકી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
11.
ડો. બી. આર. આંબેડકરના મત મુજબ નીચેનામાંથી સામાજિક ન્યાયનાં મુખ્ય ઘટકો કયાં છે ?
12.
તાજેતરમાં વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં ગુજરાતનાં કયા મ્યુઝિયમને વર્સેઇલ્સ એવોર્ડ અંતર્ગત સ્થાન મળ્યું છે ?
13.
ગુજરાતના નાગરિકો માટે ‘મહેસૂલમાં ક્રાંતિ” કાર્યક્રમ અંતર્ગત મહેસૂલી સેવા સરળ અને ઝડપી બને તે માટે કઈ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવેલ છે ?
14.
ગુજરાતમાં વિશેષ રોકાણ ક્ષેત્રો (SIR)માં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
1. અમદાવાદ - ધોલેરા
2. વલસાડ - ઉમરગામ
3. વડોદરા - અંકલેશ્વર
4. સુરત - નવસારી
5. ભરુચ - દહેજ
15.
મહત્વપૂર્ણ શહેરો અને ઉદ્યોગની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?
16.
ગુજરાતનો પ્રથમ મેગા ફૂડ પાર્ક 'ધ ગુજરાત એગ્રો ઈન્ફાસ્ટ્રકચર મેગા ફૂડ પાર્ક' કયાં શરૂ થયો ?
17.
નીચેનામાંથી કઈ ‘મિશ્રિત ખેતી’ની મુખ્ય વિશેષતા છે ?
18.
ગુજરાતનાં કયા બંદરને “પેટ્રો રસાયણ બંદર' તરીકે પણ ઓળખવામાં આવે છે ?
19.
તાંબુ, જસત, સીસુ અને આરસ પથ્થર કઈ ટેકરીઓમાંથી મળી આવે છે ?
20.
ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તા અંગે જાગૃત કરવા 19 ફેબ્રુઆરી 2015 થી શરૂ કરાયેલ કઈ યોજના છે ?
21.
‘મેંગો શાવર’ શું છે ?
22.
સતલુઝ અને કાલી નદીઓ વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે ?
23.
ભારતમાં સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ કયું છે ?
24.
ઈ.સ. 1917માં રાજકોટમાં ‘કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના' કોણે કરી હતી ?
25.
1857ના બળવામાં ગુજરાતના આણંદમાં આગેવાની કરનાર નેતા કોણ હતા ?
26.
ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા સુરતમાં કોણે શરૂ કરી હતી ?
27.
સુરતમાં વેપારી કોઠી સૌ પ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી ?
28.
‘છ વેદ સૂત્રો’ અને ‘ચાર મૂળસૂત્રો' નામે સાહિત્ય કયા ધર્મ સાથે સુસંગત છે ?
29.
પંઢરપૂરમાં વિઠોબાની સ્થાપના કોણે કરી હતી ?
30.
ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલી 30 ગુફાઓ કયા નામે ઓળખાય છે ?