ટેસ્ટ : કરન્ટ અફેર્સ ટેસ્ટ (એપ્રિલ–2025)

1. 
બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (BIMSTEC) ના સંદર્ભમાં, નીચેના વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
2. 
' બાયોમાસ મિશન ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
3. 
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યા હતા ?
4. 
2025માં કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
5. 
વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર નીચેનામાંથી કયા રાજ્યમાં બનાવવામાં આવશે ?
6. 
ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને ટેકો આપતી સરકારી પહેલો વિશે નીચેના વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
7. 
9 એપ્રિલ 2025 ના રોજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 29 વર્ષ પછી સ્લોવાકિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ બન્યા. નીચેનામાંથી કયો સ્લોવાકિયાનો પાડોશી દેશ નથી ?
8. 
વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રમાં ભારતનો ક્રમ શું છે ?
9. 
થાઇલેન્ડ કયા દેશ સાથે તેની જમીન સરહદ શેર કરતું નથી ?
10. 
લોજિસ્ટિક્સ પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (LPPI) વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
11. 
મૈત્રી પહેલ વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
12. 
પંચાયતી રાજ સંસ્થાઓ વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
13. 
' મગર ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
14. 
SPHEREx મિશન વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
15. 
ભારતના નિયંત્રક અને મહાલેખક (CAG) વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
16. 
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
17. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
18. 
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ચેરમેનની નિમણૂક કોણ કરે છે ?
19. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
20. 
T-72 યુદ્ધ ટેન્કોનું ઉત્પાદન _______ દ્વારા કરવામાં આવે છે.
21. 
ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
22. 
અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના બનેલા દેશોના જૂથને શું નામ આપવામાં આવ્યું છે ?
23. 
પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સૌપ્રથમ કયા વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો ?
24. 
નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?
25. 
SEBI એ તાજેતરમાં કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ?
26. 
કયા દેશે ડીપસીક (DeepSeek) AI મોડેલ વિકસાવ્યું છે ?
27. 
2025 ના પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓની નીચેની જોડીમાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી ?
28. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
29. 
આસામના મુખ્યમંત્રીએ નીચેનામાંથી કયા શહેરને રાજ્યની બીજી રાજધાની તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે ?
30. 
' હમારા સંવિધાન હમારા સ્વાભિમાન ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?