ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 30
1.
વિધવાઓને પુનર્લગ્ન કરવાની મંજૂરી આપતો કાયદો (હિન્દુ વિધવા પુનર્લગ્ન કાયદો) કયા વર્ષમાં પસાર થયો?
2.
નીચેનામાંથી કઈ સંસ્થા પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ભલામણ કરે છે?
3.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના અસ્થાયી સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે?
4.
નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી?
5.
નીચેનામાંથી કયું વાઘ અભયારણ્ય છે?
6.
' વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
7.
નેટ નેશનલ પ્રોડક્ટ (NNP) શું છે?
8.
સાહિત્ય અકાદમીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
9.
આમાંથી કયો પુરસ્કાર ફક્ત સંગીત સાથે સંબંધિત છે?
10.
ભારત સરકારે 'ઇન્દ્રધનુષ' ફ્રેમવર્ક કાર્યક્રમ કયા હેતુ માટે શરૂ કર્યો?
11.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
12.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
13.
1944માં ભારતના મુખ્ય ઉદ્યોગપતિઓ ભેગા થયા અને સ્વતંત્રતા પછી દેશમાં આયોજિત અર્થતંત્ર સ્થાપિત કરવા માટે એક સંયુક્ત પ્રસ્તાવ તૈયાર કર્યો. તે ડ્રાફ્ટ કયા નામે ઓળખાય છે?
14.
બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગ રૂપે ખાસ કરીને છોકરીઓ માટે શરૂ કરાયેલા બેંક ખાતાનું નામ શું છે?
15.
OCR નું પૂર્ણ સ્વરૂપ શું છે?
16.
________ એ એક સંચાર પ્રોટોકોલ છે.
17.
નીચેનામાંથી કયા નેતાઓએ તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા?
18.
OPEC (Organization of the Petroleum Exporting Countries) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
19.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો દેશ કયો છે?
20.
ચૌરી-ચૌરા ઘટના કોની સાથે સંબંધિત છે?
21.
BHEL નું પૂર્ણ સ્વરૂપ _________ છે.
22.
ભારતના પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણનું કોડ નામ શું હતું?
23.
COBOL નું પૂરું નામ શું છે?
24.
રોલેટ એક્ટ હેઠળ નીચેનામાંથી કયો ઉપાય અપનાવવામાં આવ્યો હતો?
25.
વિશ્વની સૌથી લાંબી રેલ્વે લાઈન કઈ છે?
26.
નોબેલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી નીચેનામાંથી કયા સંગઠન સાથે સંકળાયેલા છે?
27.
ભારતીય હાઇસ્કૂલના વિદ્યાર્થીઓની ટીમ દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ વિદ્યાર્થી ઉપગ્રહનું નામ શું છે, જેને NASA દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું?
28.
મહાત્મા ગાંધીજીએ કયા વર્ષમાં રોલેટ સત્યાગ્રહ શરૂ કર્યો હતો?
29.
2025માં કયું રાજ્ય ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અને પેરા ગેમ્સનું આયોજન કરશે?
30.
રામચરિતમાનસની રચના કરનાર ગોસ્વામી તુલસીદાસનો જન્મ આધુનિક રાજ્ય ________ માં થયો હતો.