ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 01

1. 
ભારતની પ્રમાણ સમયરેખા વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
2. 
POCSO Act ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું ?
3. 
“એશિયાઈ ખોખો ચેમ્પિયનશીપ 2025” પુરૂષ તથા મહિલા વર્ગનો ખિતાબ કોણે જીતેલ છે ?
4. 
પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક (Competitiveness Ranking) 2024 માં પ્રથમ ક્રમાંક પર કયા દેશનો સમાવેશ થયેલ છે ?
5. 
પૃથ્વીની ફળદ્રુપતાના પુનઃસ્થાપન, જાગૃતિ, સંવર્ધન અને સુધારણા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે ?
6. 
ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે શાનું પડ ચડાવવામાં આવે છે ?
7. 
ભારતીય મહિલાઓમાં વનસ્પતિ ક્ષેત્રે નીચેનામાંથી કોણે નોંધપાત્ર ફાળો આપ્યો છે ?
8. 
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું/ખોટાં છે ?
9. 
ભારતમાં સર્વિસ ટેક્ષ કોની ભલામણ પર લાગુ કરવામાં આવ્યો હતો ?
10. 
ગુજરાતના કયા જિલ્લામાં મેંગેનીઝ ધાતુ મળી આવે છે ?
11. 
નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો ખોટું/ખોટાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
12. 
ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે ?
13. 
પવનનો વેગ શેના દ્વારા માપવામાં આવે છે ?
14. 
RAW (રિસર્ચ અને એનાલિસિસ વિંગ)ના નવા ચીફ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ?
15. 
ગુજરાત સરકારના ‘ઈ-મમતા’” પ્રોગ્રામનો હેતુ શું છે ?
16. 
ગુજરાત સરકારે ‘વહીવટ ક્ષેત્ર ફરિયાદ નિવારણનો ઓન લાઇન’ કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ?
17. 
જિલ્લા ગ્રામવિકાસ સંસ્થાની રચના ક્યારે થઈ ?
18. 
વર્ષ 1929 માં બનેલા શારદા એક્ટમા (બાળલગ્ન પ્રતિબંધ સબંધિત) સૌ પ્રથમ ઉંમરની મર્યાદા શું હતી ?
19. 
સંકટ મોચન યોજના અંતર્ગત કુટુંબોને કેટલી સહાય આપવામા આવે છે ?
20. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનુ ગઠન ક્યારે કરવામા આવ્યું ?
21. 
'ભારતપોલ' શું છે ?
22. 
DRDO નું પૂરું નામ શું છે ?
23. 
રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
24. 
કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
25. 
‘ સેવન સિસ્ટર સ્ટેટ’ તરીકે નીચેનામાંથી કયું રાજ્ય નથી ?
26. 
નીચેના પૈકી કઈ સમિતિમાં ધારાસભ્યો સભ્ય તરીકે હોઈ શકે નહીં ?
27. 
હાલમાં ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે ?
28. 
ભારતમાં ‘ થલસેના દિવસ ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
29. 
‘લાખ લાખ દિવડાની આરતી’ અને ‘મારે તે ગામડે એક વાર આવજો’ જેવા લોકપ્રિય ગીતો કઈ ગુજરાતી ફિલ્મના છે ?
30. 
નીચેના પૈકી કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ 'સરદાર' તરીકે ભારતભરમાં જાણીતા થયા ?