ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 04

1. 
પ્રથમ વિશ્વ દૂરસંચાર દિવસ કયા વર્ષે ઉજવવામાં આવ્યો હતો ?
2. 
કઈ યોજના નિકાસ બમણી કરવા અને રોજગારી પેદા કરવા માટે જળચરઉછેર અને મત્સ્યઉદ્યોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
3. 
વિશ્વમાં દૂધ, કઠોળ અને મસાલાનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે ?
4. 
ફ્લેમિંગો ઉત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
5. 
દયાનંદ સરસ્વતી નીચેનામાંથી કયા મિશનના સ્થાપક હતા ?
6. 
નીચેનામાંથી કયું હડપ્પા સ્થળ હરિયાણામાં આવેલું છે ?
7. 
કયા રાજ્યની સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી નથી ?
8. 
સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેનામાંથી કયા સ્થળે ડોકયાર્ડ મળી આવ્યું હતું ?
9. 
1916માં ભારતીય હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી ?
10. 
દર વર્ષે કયો દિવસ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
11. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
12. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
13. 
આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
14. 
નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી ?
15. 
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?
16. 
IPOનું પૂરું નામ _________ છે.
17. 
નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.
18. 
ISO (ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
19. 
ભારતમાં આર્મ્સ એક્ટ કયા (Arms Act) વર્ષમાં પસાર થયો હતો ?
20. 
C.C.T.V. નું પુરૂ નામ જણાવો.
21. 
માનવશરીરનો સૌથી મોટો કોષ કયો છે ?
22. 
CRPF નું પુરૂનું નામ જણાવો.
23. 
અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
24. 
બાંગ્લાદેશ સાથે કેટલા રાજ્યની સરહદ જોડાયેલ છે ?
25. 
અનાજની જાળવણી માટે કઇ દવા વ૫રાય છે ?
26. 
ભારતમાં કોનો જન્મદિન 'રાષ્ટ્રીય ગણિત દિવસ' તરીકે ઉજવાય છે ?
27. 
ગુજરાતમાં જિલ્લા આયોજન મંડળની રચના ક્યારે થઇ હતી ?
28. 
ગુજરાત રાજયમાં પ્રથમ મધ લેબ ક્યાં આવેલી છે ?
29. 
IEC નું પૂરું નામ _________
30. 
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?