ટેસ્ટ : કરન્ટ અફેર્સ ટેસ્ટ (ફેબ્રુઆરી–2025) PART - 2
1.
2027 માં કયો દેશ પ્રથમ ઓલિમ્પિક ઇ-સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કરશે ?
2.
નીચેનામાંથી કયો દેશ SAARCનો સભ્ય નથી ?
3.
પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સૌપ્રથમ કયા વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો ?
4.
નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?
5.
SEBI એ તાજેતરમાં કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ?
6.
તાજેતરમાં ફોય સાગર તળાવનું નામ બદલવામાં આવ્યું છે, આ તળાવ કયા રાજ્યમાં આવેલું છે ?
7.
નીચેનામાંથી કયા રાજ્યને ભારતનું પ્રથમ કાર્બન મુક્ત રાજ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે ?
8.
નીચેનામાંથી ભારતનો વર્તમાન GDP આશરે કેટલો છે ?
9.
કયા દેશે DeepSeek AI મોડેલ વિકસાવ્યું છે ?
10.
2025 ના પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓની નીચેની જોડીમાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી ?
11.
યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ના સંદર્ભમાં, નીચેના વિધાનોનો વિચાર કરો:
1. જો કોઈ કેન્દ્ર સરકારનો કર્મચારી 25 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થાય છે, તો તેને ઓછામાં ઓછું 25,000 રૂપિયા પેન્શન મળશે.
2. 10 કે તેથી વધુ વર્ષની સેવા પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને ઓછામાં ઓછા 10,000 રૂપિયાનું માસિક પેમેન્ટ ગેરંટી આપવામાં આવશે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયું સાચુ છે/છે?
12.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
13.
આસામના મુખ્યમંત્રીએ નીચેનામાંથી કયા શહેરને રાજ્યની બીજી રાજધાની તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે ?
14.
કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પ્રદેશના ચિનાર વૃક્ષોના સંરક્ષણ માટે "વૃક્ષ આધાર" મિશન શરૂ કર્યું છે ?
15.
' હમારા સંવિધાન હમારા સ્વાભિમાન ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
16.
' શૌર્ય દિવસ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
17.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
18.
કઈ સંસ્થાને સુભાષ ચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે ?
19.
' સુભાષ ચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
20.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે કયા વર્ષ સુધીમાં 10,000 ભૌગોલિક સંકેત (GI) ટેગ આપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે ?
21.
' ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ (KIWG) 2025 ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
22.
"હાઉ ઇન્ડિયા સ્કેલ્ડ માઉન્ટ G-20" પુસ્તકના લેખક કોણ છે ?
23.
' સુકન્યા સમૃદ્ધિ યોજના ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
24.
' મિશન SCOT ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
25.
કઈ સંસ્થાએ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે ?
26.
' ખો-ખો વર્લ્ડ કપ 2025 ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
27.
' એન્ટિટી લોકર ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
28.
' રાષ્ટ્રીય બ્રોડબેન્ડ મિશન (NBM) 2.0 ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
29.
' ભારતના લોકપાલ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
30.
' સ્પેડેક્સ ડોકીંગ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?