ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 01
2.
0.0004 નું વર્ગમૂળ શું થશે ?
3.
એક મુદ્લ પર બીજા અને ત્રીજા વર્ષમાં મળેલ ચક્રવૃદ્ધિ વ્યાજ અનુક્રમે ₹12,000 અને ₹14,400 છે. તો વ્યાજનો દર કેટલો હશે ?
4.
એક કુટુંબના 12 બાળકોની સરેરાશ ઉમર 11 વર્ષ છે. જો દાદાની ઉમરની પણ ગણતરી કરવામાં આવે તો સરેરાશ ઉમર 15 વર્ષ થાય છે. દાદાની ઉમર કેટલી હશે ?
5.
ચાર અંકની સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે ?
6.
એક દોડવીર એક 600 મીટર લાંબો પુલ 12 સેકન્ડમાં પસાર કરે છે. તો તે 3 કિમી લાંબા રનીંગ ટ્રેકને કેટલા સમયમાં પસાર કરશે ?
7.
17 ફૂલદાની ₹720 માં વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે. તો એક ફૂલદાનીની મૂળ કિંમત કેટલી હશે ?
8.
એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15% ના સાદા વ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે ?
9.
નીચેના પૈકીનું કયું સૂત્ર બચત દરની ગણતરી કરવા માટે વપરાય છે ?
10.
0.7683 + 0.369 + 0.05 + 0.8 = ?
11.
36, 48, 64 અને 72 નો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે ________.
12.
16641નું વર્ગમૂળ કેટલું થશે ?
13.
341.42 - 53.74 = ? - 62.86
14.
1 થી 101 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે ?
15.
X અને Y ની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. તથા 5 વર્ષ પછી તે 7:10 થશે. તો આજથી 15 વર્ષ પછી તે ગુણોત્તર કેટલો થશે ?
16.
જો ત્રિકોણની દરેક બાજુનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં _______ ટકા વધારો થશે.
17.
A, B અને C ની હાલની ઉમરનો સરવાળો 180 વર્ષ છે. 12 વર્ષ પહલા તેમની ઉમરનો ગણોત્તર 1:2:3 હતો. તો C ની હાલની ઉમર કેટલી હશે ?
18.
80 ના 60% ÷ 16 × 70 ના 30% = ?
19.
480 ના 75% + 750 ના 48% = ?
21.
40 + x ના 20% = x ના 40% , તો 'x' ની કિંમત શોધો.
24.
બે સંખ્યાનો સરવાળો 45 અને બાદબાકી 5 છે તો તે સંખ્યાનો લ.સા.અ. શોધો.
25.
3 સંખ્યાનો ગુણોત્તર 3:4:5 અને તેનો લ.સા.અ. 2400 હોય તો તેનો ગુ.સા.અ શોધો.
26.
કિરણભાઈએ OJAS TEST દ્વારા લેવાયેલ ટેસ્ટમાં મેળવેલ ગુણ અનુક્રમે 80, 85, 95, 92, 76, 85, 82 છે. તો તે ગુણનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો.
27.
જો a + b + c = 14, ab + bc + ca = 47 અને abc = 15 હોય, તો a³ + b³ + c³ ની કિંમત શોધો.
28.
17 - 4 × (5.4 ÷ 9) + 6 × 1.9 = ?
29.
સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં, જો AB = AC = 26 cm અને BC = 20 cm હોય, તો ABC ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
30.
કોઈપણ બહુકોણના બાહ્ય ખૂણાઓનો સરવાળો કેટલો હોય છે ?