ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ - 02
1.
ઓટોમોબાઇલ બેટરીમાં કયો એસિડ વપરાય છે ?
3.
સૌર પેનલમાં _______ મેટલ વપરાય છે.
4.
પરમાણુ રિએક્ટરમાં ________ બળતણ વપરાય છે.
5.
લંબાઈનો S.I. એકમ કયો છે ?
6.
નીચેનામાંથી કયું પ્રવાહી બળતણ સૌથી હલકું અને સૌથી વધુ વોલેટાઈલ છે ?
7.
એક બેટરીને શેના દ્વારા ચાર્જ કરી શકાય છે ?
8.
નીચેનામાંથી કયું દહન થઈ શકતું નથી ?
9.
નીચેનામાંથી કયું સાધન વિમાનની ઝડપ માપવા માટે ઉપયોગી છે ?
10.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર દ્વારા 28મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ________ ની સ્મૃતિની ઉજવણી માટે જાહેર કરવામાં આવ્યો હતો.
11.
ધાતુની શુધ્ધતા _______ ની મદદથી નક્કી થઈ શકે છે.
12.
નીચેના પૈકી ક્યું વીજચુંબકીય પ્રકૃતિ ધરાવતું નથી ?
13.
નીચેના પૈકી કયું ‘“સ્ટ્રેન્જર ગેસ’” (stranger gas) તરીકે પણ ઓળખાય છે ?
14.
સ્ટેઈનલેસ સ્ટીલના ઉત્પાદનમાં લોખંડમાં કાચી ધાતુ સાથે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે ?
15.
નાગ, ત્રિશૂલ, પિછોરા અને બરાક એ શું છે ?
17.
લીકવીફાઇડ પેટ્રોલીયમ ગેસ (LPG) માં નીચેના પૈકી શું હોય છે ?
18.
ચૂંટણી સમયે આંગળી પર નિશાન કરવા માટે ઉપયોગમાં લેવાતી શાહીમાં શેનો ઉપયોગ થાય છે ?
19.
માનવીની ખોપરીમાં હાડકાંની કુલ સંખ્યા કેટલી હોય છે ?
20.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
21.
પર્યાવરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ‘બ્લૂ ફ્લેગ’ પરિયોજના ________ સાથે સંબંધિત છે.
22.
નીચેનામાંથી કયું રેડિયો સક્રિય ઘટક સિગારેટના ધુમાડામાં મળી આવે છે ?
23.
નીચેની પૈકી કઈ જોડી અયોગ્ય રીતે મેળ ખાતી જણાય છે.
24.
' યુરેનસ ગ્રહ ' વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે?
25.
ભારતીય વાયુ સેના દ્વારા ઉપયોગમાં લેવાતું “C-139 હર્ક્યુલિસ” શું છે ?
26.
નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજી સેન્ટર (NABI) ક્યાં આવેલ છે ?
27.
પર્યાવરણના અધિકારોની સુરક્ષા તથા પર્યાવરણીય કાયદાઓના અસરકારક અમલ માટે કેન્દ્રસરકાર દ્વારા ક્યા વર્ષમાં “નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ” ની સ્થાપના કરવામાં અવેલ હતી ?
28.
જલવાયુ પરિવર્તન માટે પ્રતિ વર્ષ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. તેનું પ્રથમ સંમેલન વર્ષ 1995 માં ક્યા સ્થળે યોજવામાં આવેલ હતું ?
29.
ભારત સરકાર દ્વારા પ્રદૂષણ સૂચકાંકના નિર્ધારિત માપદંડના આધારે ઉદ્યોગોને ચાર રંગોની શ્રેણીમાં વર્ગીકૃત કરેલ છે. આ શ્રેણીમાં ક્યા રંગની શ્રેણીનો સમાવેશ થતો નથી ?
30.
સલીમ અલી પક્ષી વિહાર અભ્યારણ્ય ક્યા રાજ્યમાં આવેલ છે ?