ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 01

1. 
ભારતના ભૌગોલિક બિંદુઓના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી ખોટી છે ?
2. 
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
3. 
નીચેના કયા દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્ય છે ?
4. 
રાષ્ટ્રીય જળ વિજ્ઞાન સંસ્થા નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
5. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
6. 
મૌર્ય કાળ કયા વર્ષો દરમિયાન અસ્તિત્વમાં હતો ?
7. 
નેશનલ એટલાસ એન્ડ થિમેટિક મેપિંગ ઓર્ગેનાઈઝેશન (NATMO) ક્યાં આવેલ છે ?
8. 
1882નું હંટર પંચ _________ ને લગતું હતું.
9. 
' ભારતના ભૌગોલિક સ્થાન ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
10. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
11. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
12. 
' જવાહરલાલ નેહરુ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
13. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
14. 
' મેડમ ભીખાજી કામા ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
15. 
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
16. 
દક્ષિણ ગંગોત્રી શું છે ?
17. 
ભારત કયા દેશ સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ?
18. 
' કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
19. 
નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?
20. 
એની બેસન્ટ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ?
21. 
વાઘા બોર્ડર કઈ લાઇનને અડીને આવેલી છે ?
22. 
સંસ્થા અને તેના પ્રકાશન અંગેનો ખોટો જોડકો શોધો.
23. 
' યુનેસ્કો (UNESCO) કલિંગ એવોર્ડ ' નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
24. 
WIPO નું મુખ્યાલય ___________ આવેલું છે.
25. 
United Nations નું મુખ્યાલય ___________ આવેલું છે.
26. 
FAO નું મુખ્યાલય ___________ આવેલું છે.
27. 
નીચેનામાંથી કયા પુરસ્કારની સ્થાપના છેલ્લે કરવામાં આવી હતી ?
28. 
કર્ક રેખા ભારતના કયા રાજ્ય જૂથોમાંથી પસાર થાય છે ?
29. 
' રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
30. 
' તુંગભદ્રા નદી ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?