ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 03
1.
ભારતીય ન્યાયતંત્ર વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
2.
રાજ્યસભાના સભ્ય વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
3.
સંસદની કાર્યસાધક સંખ્યા (કોરમ) વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
4.
ભારતની સંસદ વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
5.
જો કોઈ લોકસભાનો સભ્ય અધ્યક્ષની પરવાનગી વિના સતત 60 (સાઠ) દિવસ સુધી ગેરહાજર રહે તો _______
6.
ભારતની સંસદની કાર્યવાહીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો _______
7.
વિધાનસભા અને વિધાન પરિષદ વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
8.
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
9.
ભારતનાં બંધારણ વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
10.
સંસદ તથા રાજ્ય વિધાનસભાની ચૂંટણી વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
11.
રાષ્ટ્રીય કટોકટી વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
12.
ભારતીય શિક્ષણના ઇતિહાસમાં મેગ્નાકાર્ટા તરીકે જાણીતું પંચ કયું છે ?
13.
POCSO Act 2012 માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?
14.
POCSO Act અનુસાર બાળકનું નિવેદન નોંધતી વખતે કાળજી રાખવા બાબતે નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો નથી ?
15.
POCSO Act અનુસાર વિશેષ અદાલત દ્વારા સામાન્ય રીતે ગુનાને ધ્યાનમાં લીધાના કેટલા સમયની અંદર બાળકના પુરાવા નોંધવાના હોય છે ?
16.
રાજ્યના રાજ્યપાલ માહિતી કમિશ્નરોની નિયુક્તિ કોની ભલામણ પરથી કરે છે ?
17.
ભારતમાં જાહેર નાણાંના ખર્ચને મંજૂર કરવાનો આખરી અધિકાર નીચેનામાંથી કોને છે ?
18.
ભારતના રાષ્ટ્રપતિના પગારની ચૂકવણી અંગે નીચેનામાંથી કયું ખોટું છે ?
19.
ભારતમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની સત્તા કોની પાસે છે ?
20.
ભારતના બંધારણમાં જાહેરહિતની અરજી (PIL) ની સંકલ્પના કયા દેશ પાસેથી લેવામાં આવી છે ?
21.
નીચેના કાર્યોમાંથી કયું કાર્ય ભારતીય નિર્વાચન આયોગ (ચૂંટણી પંચ)નું નથી ?
22.
રાજયમાં અનુસુચિત જાતિઓની જ્ઞાતિઓ, જાતિઓ વગેરે તથા અનુસુચિત જનજાતિઓના આદિવાસી સમુદાયોને નક્કી કરવા કોણ અધિકૃત છે ?
23.
નીચેનામાથી કયું વિધાન સંવિધાનના સુધારાલક્ષી પ્રક્રિયા સંદર્ભે ખોટું છે ?
24.
રાજ્યપાલને ન્યાયિક સત્તા અંતર્ગત પ્રાપ્ત થયેલો કયો અધિકાર નથી.
25.
' નીતિ આયોગ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
26.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
27.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
28.
નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
29.
' રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
30.
નીચેના પૈકી કલમ અને જોગવાઈની કઈ જોડી યોગ્ય નથી ?