ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 03
3.
x = 70 અને y = 90 હોય તો 2xy/x + y ની કિંમત શોધો.
4.
7.2 + 9.5 + 8.9 + 10.9 + 11.6 + 11.5 + 2.4 = ________
5.
x⁷ ÷ (x⁴ × x²) = _______
6.
A : B = 3 : 2 અને B : C = 3 : 4, હોય તો A : B : C = ________
7.
સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. અને લ.સા.અ. નો ગુણાકાર _______ છે.
8.
60 કિ.મી./કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
9.
એક ટ્રેનની લંબાઈ 200 મીટર છે. તે 69 કિ.મી./કલાકની ઝડપે ગતિ કરે છે. તો તે ટ્રેનની જ દિશામાં 9 કિ.મી./કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતાં ટ્રેનને કેટલો સમય લાગશે ?
10.
5 × 5 + 5 - 50 ÷ 5 = _______
11.
7 × (7/7) × 7² = ________
12.
પાંચ છોકરાઓની ઉંમરનો ગુણોત્તર 1 : 2 : 3 : 4 : 5 છે. અને તે છોકરાઓની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. તો સૌથી નાના છોકરાની ઉંમર શોધો.
14.
બસ A થી B સુધી 40 કિમી/કલાકની ઝડપે જાય છે, પછી તે ત્યાંથી 60 કિમી/કલાકની ઝડપે પાછી આવે છે, તો બસની સરેરાશ ઝડપ શોધો ?
15.
પાંચ સંખ્યાઓનો સરેરાશ 24 છે. જો કોઈપણ ત્રણ સંખ્યાનો સરેરાશ 30 હોય, તો બાકીની બે સંખ્યાઓનો સરેરાશ શોધો.
16.
5x² = 320 હોય તો x = ________
17.
29.75, 18.25 અને સંખ્યા x ની સરેરાશ 23 છે. તો સંખ્યા x ની કિંમત શોધો.
18.
88.88 - 66.66 + 55.55 = ________
19.
p : q = 4 : 7 અને q : r = 9 : 7. જો p = 72, તો r ની કિંમત શોધો.
20.
30x = 3000 હોય તો x+2= ________
21.
x = 0.40 × 75 હોય તો x+10 = ________
22.
[2 × (2 × 2)] + [2 × (2 × 2)] = _______
23.
એક ગામની વસ્તી 6000 છે. પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય તો ત્રણ વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે ?
24.
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ?
25.
નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ?
26.
0.1 અને 0.001 નો ગુણોત્તર મધ્યક શોધો.
27.
પેટ્રોલની કિંમત 80 રૂપિયાથી 100 રૂપિયા સુધી વધે છે. ભાવમાં કેટલા ટકાનો વધારો થયો છે ?
28.
x + x + 2 + x + 4 = 9 હોય તો x = _______
29.
20 છોકરીઓના ગ્રુપની સરેરાશ ઉંમર 15 વર્ષ છે અને 25 છોકરાઓના બીજા ગ્રુપની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. બંને ગ્રુપમાં જોડાઈને રચાયેલા ગ્રુપની સરેરાશ ઉંમર કેટલી થશે ?
30.
એક પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે એક ગુણ આપવામાં આવે છે અને દરેક ખોટા જવાબ માટે એક ગુણ કાપવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થીએ તે પરીક્ષામાં પૂછાયેલા તમામ 20 પ્રશ્નોના જવાબ આપ્યા હોય અને તેનો સ્કોર 8 હોય, તો તેના દ્વારા સાચા જવાબ આપવામાં આવેલા પ્રશ્નોની સંખ્યા કેટલી હશે ?