ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 04

1. 
નીચેનામાંથી કયા પુરસ્કારની સ્થાપના છેલ્લે કરવામાં આવી હતી ?
2. 
નીચેનામાંથી કોણે 1792માં ગીત ગોવિંદનો અનુવાદ કર્યો હતો ?
3. 
કયા બે દેશો વચ્ચે ટીપાઈમુખ ડેમ પર વિવાદ છે ?
4. 
નીચેનામાંથી ખોટી જોડી પસંદ કરો.
5. 
સેન્ટ્રલ ફિશરીઝ નેવિગેશન અને એન્જિનિયરિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?
6. 
દક્ષિણ ભારતની સૌથી મોટી અને પહોળી નદી કઈ નદી છે ?
7. 
નીચેનામાંથી કઈ નદી ગંગામાં છેલ્લે જોડાય છે ?
8. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
9. 
તમિલનાડુના પડોશી રાજ્યો ________ છે.
10. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
11. 
' માઉન્ટ એવરેસ્ટ ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
12. 
આપણા દેશમાં એક એવી જગ્યા છે જેને ઠંડુ રણ કહેવામાં આવે છે આ વિસ્તાર ઊંચો, સૂકો અને સપાટ છે. આ વિસ્તાર ક્યાં આવેલો છે ?
13. 
કર્ક રેખા ભારતના કયા રાજ્ય જૂથોમાંથી પસાર થાય છે ?
14. 
કંચનજંગા શિખર હિમાલયના નીચેનામાંથી કયા પેટાવિભાગમાં આવેલું છે ?
15. 
બંગાળની ખાડીના ત્રણ દરિયાકાંઠાના પ્રદેશો (રાજ્યો) _________ છે.
16. 
' કાર્લ રિટર ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
17. 
' પુષ્કર તળાવ ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
18. 
' રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ (NWRC) ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
19. 
હીરાકુંડ ડેમ ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
20. 
' તુંગભદ્રા નદી ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
21. 
' બ્રહ્મપુત્રા નદી ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
22. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
23. 
' સિક્કિમ રાજ્ય ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
24. 
' સિંધુ નદી ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
25. 
' કોઠારી કમિશન ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
26. 
ઝોજીલા ઘાટ _________ને સાથે જોડે છે.
27. 
ગુરુ શિખર કઈ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે ?
28. 
સુવર્ણ ચતુર્ભુજ એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક છે જે ભારતના કયા મુખ્ય શહેરોને જોડે છે ?
29. 
ભારતમાં નીચેનામાંથી કયા નદી ખીણ પ્રદેશને 'રાઇસ બાઉલ' કહેવામાં આવે છે ?
30. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?