ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 05

1. 
' DeepSeek (ડીપસીક) ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
2. 
ચારધામ યાત્રા બાબતે નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?
3. 
શબ્દસૃષ્ટિ કઈ સંસ્થાનું સામાયિક છે ?
4. 
'કાંઠાની વાવ' અને 'સીગરવાવ' ક્યાં આવેલી છે ?
5. 
'વેરાકુલ' નીચેનામાંથી કોનું પ્રાચીન નામ છે ?
6. 
નીચેનામાંથી કઈ ગુજરાતી ફિલ્મ 'સરસ્વતીચંદ્ર' પરથી બનેલી ફિલ્મ છે ?
7. 
નીચેનામાંથી કયા જિલ્લાને 'યુકેલિપ્ટસ' જિલ્લો કહે છે ?
8. 
કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે ?
9. 
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત કયા વડાપ્રધાનના સમયમાં થઈ હતી ?
10. 
'ગાયત્રીમંત્ર' ની રચના કોણે કરી હતી ?
11. 
'વેલર' અને 'ગઠિયો' કયા પ્રાણીની પ્રજાતિ છે ?
12. 
ગુજરાતમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટી પૈકીની એક સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલી છે ?
13. 
કેરળના લોકોની મુખ્ય ભાષા કઈ છે ?
14. 
ભારતમાં હવામાન સંબંધી સેવાઓ કયા વર્ષથી શરૂ થઈ હતી ?
15. 
નીચેનામાંથી કયા વ્યવસાયોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે ?
16. 
કઈ સાલમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યું હતું ?
17. 
1932માં નિર્માણ પામેલ પ્રથમ ગુજરાતી ફિલ્મ 'નરસિંહ મહેતા' ના દિગ્દર્શક કોણ હતા ?
18. 
ભાડભૂતનો મેળો ક્યાં યોજાય છે ?
19. 
નીચેનામાંથી કોને ગાંધીજીએ ગુજરાત રત્નનું બિરુદ આપ્યું હતું ?
20. 
નીચેનામાંથી કોને 'સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ?
21. 
દલિતોના ઉદ્ધાર માટે ડોક્ટર આંબેડકર એ કયું સૂત્ર આપ્યું હતું ?
22. 
ગુજરાતમાં 'સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ' ની સ્થાપના કોણે કરી હતી ?
23. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
24. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
25. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
26. 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં પ્રથમ વખત 'વંદે માતરમ' ગાવામાં આવ્યું હતું ?
27. 
નીચેનામાંથી કયું આર્યભટ્ટ સાથે સંબંધિત નથી ?
28. 
' વિટામિન D ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
29. 
નીચેનામાંથી કઈ આત્મકથા જવાહરલાલ નેહરુએ જેલમાં લખી હતી ?
30. 
સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી (1905) ની સ્થાપના કોણે કરી હતી ?