ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 34

1. 
બંધારણનો કયો અનુચ્છેદ ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપે છે ?
2. 
નીચેનામાંથી કયું ભારતીય બંધારણનું લક્ષણ નથી ?
3. 
નીચેનામાંથી કયું ભારતીય બંધારણના 'મૂળભૂત માળખા'નો ભાગ નથી ?
4. 
બ્રિટિશ સંસદ દ્વારા અંગ્રેજી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કામકાજનું નિયમન કરવાનો પ્રથમ પ્રયાસ નીચેનામાંથી કયો હતો ?
5. 
નીચેનામાંથી કયા કાયદા દ્વારા બંગાળના ગવર્નર-જનરલને ભારતના ગવર્નર-જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?
6. 
મોર્લી-મિન્ટો સુધારાઓ વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
7. 
મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
8. 
રેગ્યુલેટિંગ એક્ટ 1773 વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
9. 
નીચેનામાંથી કોણ બંધારણ સભાના સભ્ય હતા પણ કોંગ્રેસના સભ્ય નહોતા ?
10. 
બંધારણ સભાની રચના અંગે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
11. 
બંધારણ સભા સંબંધિત નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
12. 
ભારતીય બંધારણમાં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
13. 
નીચેનામાંથી કયા સુધારા અધિનિયમ દ્વારા ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરવામાં આવ્યો ?
14. 
ભારતનું બંધારણ તેના નાગરિકો માટે નીચે મુજબની કઈ જોગવાઈ કરે છે ?
15. 
નીચેનામાંથી કઈ સ્વતંત્રતા ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ નથી ?
16. 
ભારતના બંધારણમાં 'ફેડરલ' શબ્દનો ઉલ્લેખ નીચેના માંથી કયા કરવામાં આવ્યો છે ?
17. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
18. 
ભારતીય બંધારણના કયા અનુસૂચિમાં ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રાદેશિક હદ નક્કી કરવામાં આવી છે ?
19. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
20. 
ભાષાકીય પ્રાંતોની ઇચ્છનીયતાની તપાસ કરવા માટે 1948 માં રચાયેલા ભાષાકીય પ્રાંત આયોગના વડા નીચેનામાંથી કોણ હતા ?
21. 
1953માં વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ભાષાકીય ધોરણે રાજ્યોના પુનર્ગઠનનો અભ્યાસ કરવા માટે એક કમિશનની રચના કરી હતી જેના અધ્યક્ષ કોણ હતા ?
22. 
બંધારણના કયા ભાગમાં નાગરિકત્વ સંબંધિત વિગતોનો ઉલ્લેખ છે ?
23. 
ભારતના નાગરિકત્વ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
24. 
પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલા વ્યક્તિઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
25. 
નાગરિકતા સુધારો અધિનિયમ 2019 અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
26. 
ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ 'ભારતના પ્રદેશમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ' ની ખાતરી આપે છે ?
27. 
"શોષણ વિરુદ્ધ અધિકાર" ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
28. 
નીચેનામાંથી કયા રિટનો અર્થ ' જાણકાર હોવું ' થાય છે ?
29. 
ભારતના બંધારણના કયા ભાગમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પ્રત્યે રાજ્યની જવાબદારીનો ઉલ્લેખ છે ?
30. 
નીચેનામાંથી કઈ સમિતિએ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું ?