ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 30

1. 
' મુખ્યમંત્રી ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
2. 
' રાજ્યપાલ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
3. 
' લોકસભા સ્પીકર ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
4. 
' બંધારણના ભાગ IV ' વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે?
5. 
' બી.આર. આંબેડકર ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
6. 
' સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ' વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે?
7. 
' મૂળભૂત અધિકારો ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
8. 
' સંસદ સભ્યો ' વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે?
9. 
' યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
10. 
' પ્રધાનમંત્રી ' વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે?
11. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
12. 
નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?
13. 
અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?
14. 
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન ' મંડલ આયોગ 'ની રચના કરવામાં આવી હતી ?
15. 
' ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે... ' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
16. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ________ હોય છે.
17. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
18. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
19. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
20. 
ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકુફ રાખવામાં આવે છે ?
21. 
કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ?
22. 
નીચે પૈકી કઈ નિયમનકારી સંસ્થા નથી ?
23. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
24. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
25. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
26. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
27. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
28. 
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ની સ્થાપના ક્યારે થઇ હતી ?
29. 
CAG નું આખું નામ શું છે?
30. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?