ટેસ્ટ : કરન્ટ અફેર્સ ટેસ્ટ (જાન્યુઆરી-2025)

1. 
તાજેતરમાં કેન્દ્ર સરકારે ' યુનિકોર્ન ટેક્નોલોજી ' વિકસાવવા માટે કોની સાથે કરાર કર્યા છે?
2. 
'ભારતપોલ' શું છે ?
3. 
એશિયાનો સૌથી મોટા એરો શો 'એરો ઈન્ડિયા 2025' ની 15મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવશે?
4. 
તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)ના પદ પર કોની નિમણૂક કરવામાં આવી છે?
5. 
તાજેતરમાં DRDO (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન) દ્વારા કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો?
6. 
કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતીય સેનાએ 14,300 ફૂટની ઊંચાઈએ 'છત્રપતિ શિવાજી મહારાજ'ની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું છે?
7. 
NABL (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ) નું વડુમથક કયા આવેલું છે?
8. 
તાજેતરમાં બુકર પ્રાઈઝ 2024 કોને એનાયત કરવામાં આવ્યું છે?
9. 
તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?
10. 
દર વર્ષે ' રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ' ક્યારે ઉજવવામાં આવે છે?
11. 
તાજેતરમાં 'વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2024'માં ભારતે કયું સ્થાન હાંસલ કર્યું છે?
12. 
કેન્દ્ર સરકારે 'વન નેશન વન ઇલેક્શન' સંબંધિત બિલોને સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યા છે, જેમાં ________ અને ________ સાંસદોનો સમાવેશ થાય છે.
13. 
તાજેતરમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું કયું ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે?
14. 
કયું સત્તાવાર રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યું છે?
15. 
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7 કેટેગરીમાં તેમની અસાધારણ સિદ્ધિઓ માટે કેટલા બાળકોને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' એનાયત કર્યો?
16. 
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસની નીતિ માટે વરિષ્ઠ સલાહકાર તરીકે ભારતીય મૂળની કઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી?
17. 
પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 માટે કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખી પસંદ કરવામાં આવી ?
18. 
જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ ડિઝાઇન કરેલ 'કિસાન કવચ સૂટ' કોના દ્વારા બનાવવામાં આવ્યો છે?
19. 
તુલસી ગૌડાનું તાજેતરમાં અવસાન થયું, તેઓ __________ હતા.
20. 
10મો ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો છે?
21. 
તાજેતરમાં ' ઝાકિર હુસૈન 'નું સાન ફ્રાન્સિસ્કોમાં 73 વર્ષની વયે અવસાન થયું, તેઓ ________ હતા.
22. 
તાજેતરમાં વિશ્વ વિખ્યાત સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે?
23. 
તાજેતરમાં કયા ભારતીયે સૌથી નાની વયે વિશ્વ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે?
24. 
કયો દેશ વર્ષ 2034માં પુરુષોના ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરશે?
25. 
વિશ્વભરમાં દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
26. 
પીએમ સૂર્ય ઘર-મુક્ત વીજળી યોજના હેઠળ, વર્ષ 2027 સુધીમાં કેટલા રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો?
27. 
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નવા ગવર્નર કોણ બન્યા છે?
28. 
તાજેતરમાં ' ભારતીય નેવી ડે ' ક્યારે ઉજવવામાં આવ્યો?
29. 
રતાપાણી ટાઇગર રિઝર્વ ભારતના કયા રાજ્યનું 9મું ટાઇગર રિઝર્વ બન્યું છે?
30. 
દર વર્ષે 'રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?