ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 20

1. 
ત્રણ સંખ્યાઓનો ગુ.સા.અ. 12 છે તથા તેમનો ગુણોત્તર 2: 3: 4 છે, તો લ.સા.અ. કેટલો હશે?
2. 
કેટલા સમયમાં ₹8000નું 5% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજમુદ્દલ ₹9261 થાય?
3. 
બે સંખ્યાનો લ.સા.અ. 288 છે તથા તેમનો ગુણાકાર 6912 હોય, તો તેમનો ગુ.સાઅ. કેટલો હશે?
4. 
એક વર્ગમાં 55% વિધાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે અને 52% વિધાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિધાર્થીઓએ બંને વિષયો રાખેલ છે. તો કેટલા વિધાર્થીઓએ આમાંથી એકપણ વિષય રાખેલ નથી?
5. 
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમરેવાથી 2% પાણીવાળું દૂધ મળે?
6. 
760 વ્યક્તિના સમૂહમાં 510 હિન્દી બોલી શકે છે, 360 અંગ્રેજી બોલી શકે છે. તો કેટલા લોકો હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે?
7. 
100 હેક્ટર બરાબર કેટલા ચો. કી.મી. થાય?
8. 
નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9, કે 10 વડે ભાગતા 1 શેષ વધે.
9. 
X ની કિંમત શોધો. જયારે શ્રેણી 7, 20, 18, 10, X નો મધ્યક 14 હોય.
10. 
એક માણસ પાસે કેટલાક મરઘાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરઘાની સંખ્યા કેટલી હશે?
11. 
એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. તો કુલ મતદાન શોધો.
12. 
ગોળાની ત્રીજીયામાં 10% વધારો કરતા ગોળાના ધનફળમાં _______ % વધારો થાય.
13. 
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24માં કેટલી નારંગી વેચવી જોઈએ?
14. 
________ નામના ગણિત શાસ્ત્રીએ તાર્કિક રીતે શુદ્ધ ભૂમિતિની રચના કરી જેથી “ભૂમિતિનું માળખું” તૈયાર થયું.
15. 
0.1 અને 0.001 નો ગુણોત્તર મધ્યક શોધો.
16. 
એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા, 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. જો કુલ 270 વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
17. 
કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે. તો તે સંખ્યા કઈ ?
18. 
જો a + b = -2 અને a - b = 12 હોય તો b ની કિંમત શોધો.
19. 
ચિન્હોનો સાચો સમૂહ પસંદ કરો : 34 16 4 12 = 26
20. 
100 મિલિયન બરાબર કેટલા?
21. 
0.05 × 0.4 = ________
22. 
A * B એટલે ગુણાકાર, A @ B એટલે ભાગાકાર, A ? B એટલે સરવાળો, A = B એટલે A - B છે. તો 10 * 10 = 5 * 10 ? 50 @ 10 ની કિંમત શોધો.
23. 
12 + 6.4 – 8 + 0.2 x 0.7 = ________
24. 
સમુદ્રની ઊંડાઈ ફેધમમાં મપાય છે. એક ફેધમ = ________ ફુટ
25. 
નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે ?
26. 
6 કલાક 20 મિનિટે બંને વચ્ચે કેટલો ખૂણો હશે ?
27. 
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
28. 
ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.
29. 
100 ચો.વાર = ________ ચો. ફૂટ
30. 
કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે. તો તે સંખ્યા કઈ?