ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 05
1.
નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?
2.
નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?
3.
નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?
4.
નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?
5.
નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?
6.
' કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
7.
' સિંગરૌલી ' કયા રાજયનો જિલ્લો છે.?
8.
' સિક્કિમ ' વિશે નીચે આપેલ કયું જોડકું ખોટું છે ?
9.
ભારત માટે 'ઈન્ડિયા' શબ્દ સૌપ્રથમ કઈ ભાષામાં ઉપયોગમાં લેવાયો હતો ?
10.
વિશ્વના કુલ ભૌગોલિક ક્ષેત્રમાં ભારતનો વિસ્તાર કેટલો છે ?
11.
કર્કવૃત્ત નીચેનામાંથી કયા ભારતીય રાજ્યમાંથી પસાર થતી નથી ?
12.
ભારતના મધ્યમાંથી કઈ અક્ષાંશ રેખા પસાર થાય છે ?
13.
ભારતનું દક્ષિણમાં આવેલું બિંદુ, ઇન્દિરા પોઇન્ટ નીચેનામાંથી ક્યાં આવેલું છે ?
14.
ડંકન પાસ (Duncan Pass) કયા શહેરો વચ્ચે આવેલો છે ?
15.
ભારત અને ચીન વચ્ચેની સીમા દર્શાવતી મેકમોહન રેખા નીચેનામાંથી કયા રાજ્યની ઉત્તરીય સરહદ પર દોરવામાં આવી છે ?
16.
ભારત કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું નથી ?
17.
ભારત કયા દેશ સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ?
18.
ભારતનો પૂર્વીય દરિયા કિનારો કયા નામે ઓળખાય છે ?
19.
ન્યૂ મૂર આઇલેન્ડ ક્યાં આવેલું છે ?
20.
નીચેનામાંથી કયો એક ટાપુ છે ?
21.
સ્વતંત્રતા પહેલા કયો ભારતીય વિસ્તાર 'કાલા પાણી' તરીકે ઓળખાતો હતો ?
22.
નીચેનામાંથી કયો ટાપુ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો છે ?
23.
દક્ષિણ ગંગોત્રી શું છે ?
24.
હાલમાં ભારતમાં કયું સ્થળ 'સફેદ પાણી' તરીકે ઓળખાય છે ?
25.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
26.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
27.
કયા ભારતીય રાજ્યની સરહદ સૌથી વધુ રાજ્યોની સરહદોને સ્પર્શે છે ?
28.
નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ?
29.
રાજસ્થાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે તેની સરહદ શેર કરતું નથી ?
30.
કેન્દ્રશાસિત પ્રદેશ ' દાદરા અને નગર હવેલી ' ભારતના નીચેનામાંથી કયા રાજ્યો વચ્ચે આવેલો છે ?