ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 05
1.
નીચેનામાંથી કયો શબ્દ સંધિની દૃષ્ટિએ સાચો છે ?
2.
'અનુકૂળ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
3.
'કુંજ+અલી' ની સંધિ કઈ છે ?
4.
"ગુજરાતની અસ્મિતા" આ શબ્દમાં કયો સમાસ રહેલો છે ?
5.
'વહાણ' શબ્દનું તળપદુ રૂપ કયું છે ?
6.
'ત્રિકમ' શબ્દમાં કયો સમાસ છે ?
7.
નીચેનામાંથી કયું વાક્ય કર્તરિ પ્રયોગ દર્શાવે છે ?
8.
'પરોઢ' શબ્દની જોડણી કઈ છે ?
9.
'જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ' - આ કયો અલંકાર છે ?
10.
'મનમેળ' શબ્દનો સમાસ ઓળખાવો.
11.
'કવિની કવિતા' માં કઈ વિભક્તિ રહેલી છે ?
12.
નીચેનામાંથી કયો શબ્દ તત્સમ છે ?
13.
'હાથીના પગ નીચે બધું ઢંકાઈ જાય' - કયો રૂઢિપ્રયોગ ?
14.
'હું વાંચું છું.' - આ વાક્યમાં 'વાંચું' કયા પ્રકારનું ક્રિયાપદ છે ?
15.
'ધીમે ધીમે' કયું ક્રિયા વિશેષણ છે ?
16.
'પતંગિયું' શબ્દનું લિંગ ઓળખાવો.
17.
'ભરતખંડ' શબ્દનું સમાસ ઓળખાવો.
18.
'અભ્યાસ' શબ્દમાં કયો સંધિ પ્રકાર છે ?
19.
'સૂર્ય' નું પર્યાયવાચી _________ નથી.
20.
'અહો! કેવો સુંદર બગીચો!' - કયા પ્રકારનું વાક્ય છે ?
21.
'કુલિશ' શબ્દનો અર્થ શું છે ?
22.
કયો છંદ 17 અક્ષરનો છે ?
23.
'શ્રમજીવી' શબ્દમાં કયો પ્રત્યય છે ?
24.
'વ્યાકરણ' શબ્દની સાચી જોડણી કઈ છે ?
25.
"આ કામ મારાથી થઈ ગયું." - આ કયા પ્રકારનું વાક્ય છે ?
26.
'અને' કયા પ્રકારનો ઉભયાન્વયી છે ?
27.
'વિનમ્ર' નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
28.
'ગંગાજળ' કયા પ્રકારનો સમાસ છે ?
29.
'ચોર ચોરી કરીને નાસી ગયો.' - આ કયા પ્રકારનું વાક્ય છે ?