ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 02
1.
ભારતમાં આર્મ્સ એક્ટ કયા (Arms Act) વર્ષમાં પસાર થયો હતો ?
2.
ભારતમાં દર વર્ષે 'નેશનલ પ્રેસ ડે' (National Press Day) ક્યારે ઉજવવામાં આવે છે ?
3.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) ના અધ્યક્ષનું નામ શું છે ?
4.
મિન્ટો-મોર્લી રિફોર્મ્સ બિલ કઈ સાલમાં પસાર થયું હતું ?
5.
' માઉન્ટ એવરેસ્ટ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
6.
પ્રખ્યાત સંસ્કૃત વ્યાકરણ પુસ્તક 'મહાભાષ્ય' કોના દ્વારા લખવામાં આવ્યું હતું ?
7.
' ઇસરો (ISRO) ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
8.
' બાળ દિવસ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
9.
રામચરિતમાનસની રચના કરનાર ગોસ્વામી તુલસીદાસનો જન્મ કઈ સદીમાં થયો હતો. ?
10.
ચૌરી-ચૌરા ઘટના કોની સાથે સંબંધિત છે ?
11.
આમાંથી કયો પુરસ્કાર ફક્ત સંગીત સાથે સંબંધિત છે ?
12.
વિધવાઓને પુનર્લગ્ન કરવાની મંજૂરી આપતો કાયદો (હિન્દુ વિધવા પુનર્લગ્ન કાયદો) કયા વર્ષમાં પસાર થયો ?
13.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
14.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
15.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
16.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
17.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
18.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
19.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
20.
ભારતીય બંધારણમાં MLA નું પૂરું નામ શું છે ?
21.
POCSO Act ક્યારે અમલમા આવ્યો ?
22.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનુ ગઠન ક્યારે કરવામા આવ્યું ?
23.
નીચેનામાંથી કયું પ્રાણી મૂળ ગુજરાત અને રાજસ્થાનમાં મળી આવે છે અને હાલમાં વિલુપ્ત થતી જાતિઓમાનું એક છે ?
24.
‘ પ્રધાનમંત્રી ઊર્જા ગંગા ’ પરિયોજના નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે. ?
25.
‘ડેટા પ્રોટેક્શન ડે’’ લોકોમાં ડેટા પ્રાઈવસી અને પ્રોટેક્શન અંગે જાગૃત કરવા માટે ક્યારે ઉજવવામાં આવે છે ?
26.
' લખપતી દીદી યોજના ' વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
27.
ભારતની પ્રમાણ સમયરેખા વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
28.
ગુજરાતની નદીઓ વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
29.
ગુજરાતનાં જિલ્લાઓ વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
30.
RAW (રિસર્ચ અને એનાલિસિસ વિંગ)ના નવા ચીફ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ?