ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ - 05
1.
લીંબુના રસનું pH મૂલ્ય કેટલું હોય છે ?
2.
માનવ રક્તમાં કેટલા ટકા પ્લાઝ્મા હોય છે ?
3.
કોબાલ્ટ કયા વિટામિનમાં જોવા મળે છે ?
4.
નીચેનામાંથી કોને સૌથી ઓછા પાણીની જરૂર પડે છે ?
5.
સરિસૃપના અભ્યાસને શું કહેવામાં આવે છે ?
6.
વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
7.
સૂર્યમાં કયું તત્વ સૌથી વધુ માત્રામાં જોવા મળે છે ?
8.
બેરોમીટરની શોધ કોણે કરી હતી ?
9.
માનવ લાલ રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે ?
10.
ન્યૂટનના પ્રથમ નિયમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
11.
વસ્તીના અભ્યાસને શું કહેવામાં આવે છે ?
12.
રાજસ્થાનમાં આવેલું "દેગાણા" શેના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ?
13.
નીચેનામાંથી કોને ભૂરો કોલસા કહેવામાં આવે છે ?
14.
વાતાવરણમાં કયો વાયુ અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે ?
15.
વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ?
16.
નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?
18.
નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ?
19.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એક્સપરિમેન્ટલ મેડિસિન્સ કયા આવેલી છે ?
20.
અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ?
21.
વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
22.
મિટિરિયોલોજી શાસ્ત્ર એ _________
23.
પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે ?
24.
પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલી આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે ?
25.
આમળા માંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે ?
26.
ડિટર્જન્ટ પાવડરમાં ક્યા કેમિક્લનો ઉપયોગ કરવામાં આવે છે ?
27.
ગોબરગેસ માં મુખ્યત્વે કયો ગેસ હોય છે ?
28.
ઇસરોએ ________ સાથે જોઇન્ટ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ મિશન માટે NISAR તરીકે ઓળખાતું રડાર વિકસાવ્યું છે.
29.
બેટરી દ્વારા મળતો વિદ્યુતપ્રવાહ કયા પ્રકારનો હોય છે ?
30.
ભારતીય અવકાશિ ઉપગ્રહ INSAT નુ પુરુ નામ શુ છે ?