ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ - 01
1.
' DRDO ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
2.
SpaDEX (સ્પેડેક્સ) શું છે ?
3.
"GPS" શબ્દનો પૂરુંનામ જણાવો.
4.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક સંશોધન પરિષદ (CSIR) અંગે નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
5.
આમળા માંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે ?
6.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
7.
ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ?
8.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
9.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
10.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
11.
કીડીના ડંખમાં કયો એસિડ જોવા મળે છે ?
12.
નીચે આપેલ પૈકી કઈ જોડી ખોટી છે ?
13.
વોશિંગ સોડા (Washing Soda) નું રાસાયણિક નામ શું છે ?
14.
ભારતીય અવકાશિ ઉપગ્રહ INSAT નુ પુરુ નામ શુ છે ?
15.
મિટિરિયોલોજી શાસ્ત્ર એ _________
17.
પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ?
18.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
19.
નીચેનામાંથી કોને કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence) ના પિતા તરીકે ગણવામાં આવે છે ?
20.
ભારત દ્વારા "સ્માઇલિંગ બુદ્ધા" ના કોડ નામ હેઠળ કરવામાં આવેલ પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા વર્ષમાં થયું હતું ?
21.
માનવ શ્રવણ શ્રેણી _________ છે.
22.
' પ્રકાશ વર્ષ ' એટલે ________
23.
સામાન્ય મીઠાનું રાસાયણિક નામ _______ છે.
24.
નીચેનામાથી કયુ માપ સાચુ નથી ?
25.
જમીન વગર ખેતી કરવાની પધ્ધતિને શું કહે છે ?
26.
લિગ્નાઈટ નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
27.
સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?
28.
બેટરી દ્વારા મળતો વિદ્યુતપ્રવાહ કયા પ્રકારનો હોય છે ?
29.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
30.
' એસિડ વર્ષા ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?