ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 04

1. 
કયા ભારતીય રાષ્ટ્રપતિએ નવો પુનઃનિર્મિત સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું ?
2. 
જૂન 2022 માં વિરોધ પક્ષો દ્વારા ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હતા ?
3. 
પંચાયતના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ (ભારતના બંધારણ દ્વારા નિર્ધારિત) ?
4. 
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી ?
5. 
' રાજ્ય બધા કામદારોને જીવનનિર્વાહનું વેતન અને યોગ્ય જીવનધોરણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે '. ભારતના બંધારણના સંદર્ભમાં આપેલા વિધાન વિશે નીચેનામાંથી કયું સાચું છે ?
6. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
7. 
' લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરુત્થાન ' પર નીચેનામાંથી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?
8. 
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે ?
9. 
ભારતના નીચેનામાંથી કયા રાજ્યો રાજ્યો બનતા પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ હતા ?
10. 
હિન્દી ભાષા નીચેનામાંથી કઈ શ્રેણીમાં આવે છે ?
11. 
ભારતમાં નાગરિકતા આપવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે ?
12. 
ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ શામેલ છે ?
13. 
રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે ?
14. 
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NCBC) ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
15. 
નીતિ આયોગ અંગે નીચેનામાંથી કયો/કયા વિધાન/વિધાનો સાચા છે ?
16. 
' નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
17. 
' બંધારણીય સંસ્થાઓ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
18. 
' કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
19. 
' ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
20. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
21. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
22. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
23. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
24. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
25. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
26. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
27. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
28. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
29. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
30. 
જો કોઈ ચોક્કસ વિસ્તારને ભારતના બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ લાવવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન તેના પરિણામને શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરે છે ?