ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 04
1.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
2.
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?
3.
ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ રોજડી કઈ નદીના કાંઠે આવેલું છે ?
4.
જમીનનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા માટે સોઈલ સર્વે ઓફ ઈન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
5.
કયા જિલ્લાઓને ખેડા જિલ્લાની સરહદ સ્પર્શે છે ?
6.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
7.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
8.
સોલંકી વંશના રાજા જયસિંહ સિદ્ધરાજ શા માટે કહેવાયો ?
9.
ગુજરાતમાં નિર્માણાધીન ‘ ક્રાંતિતીર્થ ’ સાથે કોનું નામ જોડાયેલું છે ?
10.
અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો ‘સપ્તક’ મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે ?
11.
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?
12.
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ?
13.
જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ?
14.
આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ?
15.
‘ કાકડા નૃત્ય ’_________ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.
16.
નીચેના પૈકી કઈ પંક્તિ કબીરની નથી ?
17.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
18.
વહાલી દિકરી યોજના હેઠળ, ગુજરાત સરકાર પ્રથમ બાળકીના જન્મ પર પરિવારોને કેટલી રકમની સબસિડી આપે છે ?
19.
અમદાવાદને કયા વર્ષમાં ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?
20.
‘ જેસલ-તોરલ 'ની કથામાં તોરલરાણી મૂળ કોના પત્ની હતા ?
21.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
22.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
23.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
24.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
25.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
26.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
27.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
28.
ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો ?
29.
રાષ્ટ્રગાન સૌપ્રથમ કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું ?
30.
‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?