ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 02
1.
' ભારતમાં પંચાયતી રાજ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
2.
ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચે પૈકી શાના આધારે કહી શકાય ?
3.
' રાજ્ય વિધાનસભા ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
4.
' ઉપરાષ્ટ્રપતિ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
5.
' રાષ્ટ્રપતિ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
6.
' રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
7.
' ભારતની સંસદ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
8.
' રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા ' અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
9.
' ભારતના બંધારણ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
10.
' સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
11.
' નીતિ આયોગ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
12.
' આદિજાતિઓ વિશે બંધારણીય જોગવાઈ ' અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
13.
' રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવા ' અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
14.
ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો વિશે નીચેના પૈકી કયું સત્ય છે ?
15.
કુટુંબને લગતી તમામ બાબતોને અલગ રીતે ધ્યાન પર લેવી જોઈએ, આ ખ્યાલ પર આધારિત કૌટુંબિક અદાલતો (Family Courts) અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો ?
16.
જાન્યુઆરી, 1992માં વૈધાનિક સંસ્થા તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા હેતુઓથી કરવામાં આવી ?
17.
રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા સૂચવવામાં આવેલ છ લઘુમતી ધાર્મિક સમુદાયો કયા છે ?
18.
ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેના પ્રવર્તમાન સંબંધોનું નીચેની કઈ જોગવાઈઓ દ્વારા નિયમન કરવામાં આવે છે ?
19.
માર્ચ, 2007માં સ્થપાયેલ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (The National Commission for Protection of Child Rights) (NCPCR)એ કયા વય જૂથની વ્યક્તિઓને બાળક તરીકે સુનિશ્ચિત કરે છે ?
20.
નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ કલમ ધારાસભાને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે ?
21.
કયા રાષ્ટ્રપતિ આદેશ અંતર્ગત બંધારણમાં કલમ 35A ઉમેરવામાં આવી હતી ?
22.
નીચે આપેલ જોડકાઓ પૈકી કયો જોડકો ખોટું છે ?
23.
રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી ?
24.
રાજ્યો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે ભારતના બંધારણની કઈ કલમ, ભારતના રાષ્ટ્રપતિને આંતરરાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે ?
25.
દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી બંધારણ (73મા સુધારા) અધિનિયમ 1992 અનુસાર, તમામ પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન કોણ કરે છે ?
26.
જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી હોય, તો ગૃહની ફરજ કોણ બજાવશે ?
27.
ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધાયેલ વ્યક્તિઓ _________
28.
ભારતના બંધારણની કલમ 50 _________ નો ઉલ્લેખ કરે છે.
29.
જિલ્લા પરિષદ શું છે ?
30.
અનુસૂચિત જાતિઓના રાષ્ટ્રીય આયોગના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?