ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 03

1. 
' સુભાષચંદ્ર બોઝ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
2. 
' પ્રારંભિક વૈદિક યુગ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
3. 
' કબા ગાંધીના ડેલા ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
4. 
એક દંતકથા અનુસાર કયાં દેવી અને કયા રાક્ષસ વચ્ચે નવ દિવસ અને નવ રાત સુધી યુદ્ધ થયું હતું ?
5. 
' શ્યામજી કૃષ્ણ વર્મા ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
6. 
ઈ.સ. 1893માં નીચે પૈકી કઈ ઘટના/ઘટનાઓ થઈ હતી ?
7. 
હોમી ભાભા નીચે પૈકી કઈ સંસ્થા/સંસ્થાઓની સ્થાપના સાથે સંકળાયેલા ન હતા ?
8. 
' ક્વોડ (QUAD) ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
9. 
' Physical Research Laboratory (PRL) ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
10. 
નીચેના પૈકી કયું એ ફિશિંગ (Phishing) આક્રમણનું ઉદાહરણ છે ?
11. 
હવાઈમથક ઉપર મુસાફરોના પ્રવેશની સુવિધા માટે DigiYatra કઈ તકનિક ઉપયોગ કરે છે ?
12. 
' વંદે ભારત એક્સપ્રેસ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
13. 
નીચેના પૈકી કોનો જળવાયુ પરિવર્તન અંગેના રાષ્ટ્રીય કાર્યલક્ષી કાર્યક્રમ (National Action Plan) માં સમાવેશ થતો નથી ?
14. 
સુપર કોમ્પ્યુટરની PARAM શ્રુંખલા વિકસાવવામાં કઈ ભારતીય સંસ્થા જવાબદાર છે ?
15. 
ભારતની રાષ્ટ્રીય સાઇબર સુરક્ષા નીતિ (National Cyber Security) હેઠળ જાહેર ક્ષેત્રમાં સાયબર સુરક્ષા માટે નીચેના પૈકી કઈ એજન્સી મુખ્યત્વે જવાબદાર છે ?
16. 
મીનામાટા રોગ એ સામાન્ય રીતે નીચેના પૈકી કયા પદાર્થના સંપર્કમાં આવવાથી થાય છે ?
17. 
' AADHAR ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
18. 
ડો. એમ. એસ. સ્વામીનાથન તેમના કયા યોગદાન માટે ‘ભારતમાં હરિતક્રાંતિના પિતા' તરીકે ઓળખાય છે ?
19. 
' સર જગદીશચંદ્ર બોઝ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
20. 
NIDM નું પૂર્ણ રૂપ શું છે ?
21. 
ભારત સ્માર્ટ સિટીસ મિશનની દેખરેખ કયું મંત્રાલય રાખે છે ?
22. 
' સરદાર પટેલ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
23. 
જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવ્યો તે લાહોર અધિવેશન કોની અધ્યક્ષતામાં યોજાયું હતું ?
24. 
' રોલેટ એક્ટ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
25. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
26. 
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ગુજરાતમાં જમીન મહેસૂલની કઈ પદ્ધતિ અમલમાં મૂકી હતી ?
27. 
' સુરત ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
28. 
ક્યા મહાન રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો પરંતુ પછી પલ્લવ શાસક નરસિંહવર્મન-1 દ્વારા તેની હાર થઈ હતી ?
29. 
પ્રાચીન સમયમાં ગુજરાત પર શાસન કરનારા રાજવંશોનો સાચો કાલક્રમ પસંદ કરો:
30. 
ગુજરાતના ભાલકા તીર્થનું મહત્વ શું છે ?