ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 03

1. 
નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ 'AI-સક્ષમ' યુદ્ધજહાજ છે ?
2. 
G-સફલ યોજના બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
3. 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ________ ખાતે સૌથી મોટા ડેટા સેન્ટર બનાવવાની યોજના જાહેર કરી છે.
4. 
નીચેનામાંથી GI ટેગ મેળવનાર વસ્તુઓ માંથી કોનો સમાવેશ થતો નથી ?
5. 
' પટોળાં ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
6. 
' સ્વામિનારાયણ સંપ્રદાય ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
7. 
' મહાભિનિષ્ક્રમણ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
8. 
' વિનોબા ભાવે ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
9. 
ડાઈસ્ટોલિક બ્લડ પ્રેશર શું છે ?
10. 
' ભારતીય હવામાન વિભાગ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
11. 
' ડો. એ પી જે અબ્દુલ કલામ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
12. 
ઈસરોના ગગનયાન મિશન નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ?
13. 
UPIનો અર્થ શું છે ?
14. 
' યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યુ એજ ગવર્નન્સ (UMANG) ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
15. 
નીચેનામાંથી કયું રેફ્રિજન્ટ તેની ઓછી ગ્લોબલ વોર્મિંગ સંભવિતતાને કારણે પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે ?
16. 
સાઇક્રોમેટ્રિક ચાર્ટ માંથી કઈ માહિતી મેળવી શકાય છે ?
17. 
નીચેના પૈકી કયા શહેરમાં અટલ બિહારી બાજપાઈની 100મી જન્મજયંતી નિમિત્તે "સુશાસન પદયાત્રા" નું આયોજન કરવામાં આવ્યું હતું ?
18. 
લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
19. 
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
20. 
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
21. 
' ભારતની નદીઓ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
22. 
' કોલસા ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
23. 
ભારતમાં કરવેરા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
24. 
સાઇબર સુરક્ષિત ભારત અંગે નીચે પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
25. 
ભારતનાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નીચેની કઈ સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવતી નથી ?
26. 
ભારતમાં સૌથી જૂનું જાણીતું ભાષાકુળ કયું છે ?
27. 
' લાલ જમીન ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
28. 
' હિમાલય પર્વતમાળા ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે ?
29. 
' તાપી નદી ' વિશે નીચે આપેલ કયું વિધાન સાચું છે ?
30. 
નીચેનામાંથી ઋતુઓમાં પરિવર્તનનાં કારણો વિશે સાચો વિકલ્પ પસંદ કરો.