ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 27

1. 
14x + 97 = 15(x + 5) હોય તો x = ______
2. 
(350 - 320)/ 320 × 100 = ______
3. 
600 + 628 + 750 + 500 + 570 = ______
4. 
એક બસ સ્ટેશન P થી સ્ટેશન Q સુધી 70 કિમી/કલાકની ઝડપે અને સ્ટેશન Q થી સ્ટેશન P સુધી 90 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરે છે. સમગ્ર મુસાફરી દરમિયાન બસની સરેરાશ ગતિ કેટલી હશે?
5. 
7.2 + 8.5 + 9.8 + 10.9 + 11.8 + 11.5 + 12.4 = ______
6. 
720 : 840 = _____ : _____
7. 
ખાંડનાં ભાવમાં શરૂઆતમાં 20% નો વધારો થાય છે. એક મહિના પછી ભાવમાં 20%નો ઘટાડો થાય છે. ભવ્મ થતો ચોખ્ખો ફેરફાર કેટલો થશે?
8. 
નીચે આપેલા વિકલ્પોમાંથી વિષમ જૂથ કયું છે ?
9. 
એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15% ના સાદાવ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે ?
10. 
નીચેના પૈકીનું કયું સૂત્ર બચત દરની ગણતરી કરવા માટે વપરાય છે ?
11. 
0.7683 + 0.369 + 0.05 + 0.8 = ?
12. 
₹15000 નું ત્રણ વર્ષનું સાદું વ્યાજ ₹5400 થાય છે, તો વાર્ષિક વ્યાજ નો દર શોધો.
13. 
એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે ?
14. 
A, B અને C ની હાલની ઉમરનો સરવાળો 180 વર્ષ છે. 12 વર્ષ પહલા તેમની ઉમરનો ગણોત્તર 1 : 2 : 3 હતો. તો C ની હાલની ઉમર કેટલી હશે ?
15. 
¼ {1800 ÷ (11 × 24 – 8 × 3) } + 1/8 ની કિંમત શોધો.
16. 
(6561) 0.16 x (6561) 0.09 = ?
17. 
π ની કિંમતના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું છે ?
18. 
એક કાર 100 km/h ની ઝડપે ચાલે છે અને દર 150 km ના અંતે 20 મીનીટ માટે રોકાય છે. તો 1000 km અંતર કાપવા કેટલો સમય લાગશે ?
19. 
એક ટાંકીને P નળ 30 મિનિટમાં અને Q નળ 15 મિનિટમાં ભરે છે. જો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલી મિનિટમાં ભરાઈ જશે ?
20. 
18 પુરુષો 63 દિવસમાં એક કામ પુરું કરે છે. 9 સ્ત્રીઓ એ જ કામ 189 દિવસમાં પુરું કરે છે અને 7 વૃદ્ધો તે જ કામ 486 દિવસમાં પૂર્ણ કરે છે. તો 4 પુરુષો, 9 મહિલાઓ, 12 વૃદ્ધો મળીને કેટલા દિવસમાં કામ પુરું કરશે ?
21. 
બે સંખ્યાનો ગુણાકાર 120 થાય છે. તેઓના વર્ગોનો સરવાળો 289 થાય છે, તો તે બે સંખ્યાનો સરવાળો કેટલો થશે ?
22. 
જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે, તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ?
23. 
કોઈ એક રકમ સાદા વ્યાજ દરે 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજનો દર શોધો ?
24. 
નીચેનામાંથી કયા અપૂર્ણાકનું મૂલ્ય 20% કરતાં ઓછું છે ?
25. 
3 ના 3% = _______
26. 
બે સંખ્યાનો સરવાળો 45 અને બાદબાકી 5 છે તો તે સંખ્યાનો લ.સા.અ. શોધો.
27. 
0.00016 નું વર્ગમૂળ શું થાય ?
28. 
સરેરાશ શોધો : 120, 132, 144, 156....... 360
29. 
જયદીપભાઈએ OJAS TEST દ્વારા લેવાયેલ ટેસ્ટમાં મેળવેલ ગુણ અનુક્રમે 80, 85, 95, 92, 76, 85, 82 છે. તો તે ગુણનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો.
30. 
[9(1000) - 1000]/9 = ?