ટેસ્ટ : રિઝનિંગ & ડેટા ઇન્ટરપ્રિટેશન ટેસ્ટ - 05

1. 
શ્રેણી પૂર્ણ કરો : 9, 11, 15, 23, 39, ?
2. 
આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્ન (?) ની જગ્યાએ નીચેનામાંથી કયો શબ્દ આવશે?
FPA, HSB, IVD, KYE, ?, NEH
3. 
આપેલ શ્રેણીના ખાલી જગ્યાઓમાં ક્રમિક રીતે મૂકવામાં આવે ત્યારે શ્રેણી પૂર્ણ થાય તેવા અક્ષરોના સંયોજનને પસંદ કરો.
_ N M N _ M _ _ N _ M N _ N N
4. 
નીચેના સમીકરણને ગાણિતિક રીતે સાચું બનાવવા માટે તેમાં કયા બે ચિહ્નો બદલવા જોઈએ?
136 ÷ 17 + 102 - 3 × 2 = 187
5. 
નીચેના ચાર અક્ષર-સમૂહમાંથી ત્રણ કોઈક રીતે સમાન છે અને એક મેળ ખાતો નથી. જે અક્ષર જૂથ અલગ હોય તે પસંદ કરો.
6. 
નીચેનામાંથી કયા અક્ષર સમૂહને ડાબેથી જમણે ક્રમમાં ગોઠવવામાં આવે તો, આપેલ શ્રેણી પૂર્ણ થશે?
ee _ fgghheeffgg _ heeffgghheeff _ _ hh
7. 
આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્ન (?) ને બદલે અક્ષરોનો કયો સમૂહ શ્રેણી પૂર્ણ કરશે?
AJRZ, DMTC, ?, JSXI, MVZL
8. 
આપેલ શ્રેણીમાંથી ખૂટતી સંખ્યા પસંદ કરો.
451, 472, 493, 514, ?, 556
9. 
ચોક્કસ કોડ ભાષામાં, 'LAST' ને 'PFWY' તરીકે કોડેડ કરવામાં આવે છે. તે કોડ ભાષામાં 'MEAN' નો કોડ શું થશે?
10. 
આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્ન (?) ની જગ્યાએ કઈ સંખ્યા આવશે?
9, 15, 27, 33, 45, ?
11. 
નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવો.
1. manner
2. manage
3. masculine
4. magic
5. matter
12. 
આપેલા વિકલ્પોમાંથી પ્રશ્નાર્થ ચિહ્ન (?) ને બદલી શકે તેવી સંખ્યા પસંદ કરો.
86, 90, 106, 170, ?
13. 
છ વ્યક્તિઓ એક ગોળાકાર ટેબલની આસપાસ કેન્દ્ર તરફ મુ રાખી ને બેઠા છે. કાયા જયા અને તારાની બાજુમાં બેઠી છે. સોનલ પ્રિયા અને સ્વાતિની બાજુમાં બેઠી છે. સોનલ પ્રિયાની જમણી બાજુ બેઠી છે. તારા અને સ્વાતિ એકબીજાની બાજુમાં બેઠેલી નથી. પ્રિયાની ડાબી બાજુ કોણ બેઠું છે?
14. 
નીચેના સમીકરણને ગાણિતિક રીતે સાચું બનાવવા માટે તેમાં કયા બે ચિહ્નો બદલવા જોઈએ?
72 × 6 + 18 ÷ 5 - 9 = 93
15. 
જો 15 A 6 B 2 C 10 = 170 અને 8 A 5 B 4 C 50 = 110 હોય, તો 4 A 2 B 3 C 5 = ?
16. 
'A + B' નો અર્થ 'B એ A નો પિતા છે', 'A # B' નો અર્થ B એ A ની બહેન છે', 'A @ B' નો અર્થ 'B એ A નો ભાઈ છે' જો A @ B # C + D + E, તો E એ A સાથે કેવી રીતે સંબંધિત છે?
17. 
ચોક્કસ કોડ ભાષામાં, 'cart light' ને 'straw handle' તરીકે કોડેડ કરવામાં આવે છે, 'plug light' ને 'toes handle' તરીકે કોડેડ કરવામાં આવે છે અને 'cart plug' ને 'toes straw' તરીકે કોડેડ કરવામાં આવે છે. 'cart' નો કોડ શબ્દ શું થશે?
18. 
આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્ન (?) ને બદલે અક્ષરોનો કયો સમૂહ શ્રેણી પૂર્ણ કરશે?
ZACF, WXZC, ? , QRTW, NOQT
19. 
આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્ન (?) ની જગ્યાએ કયો અક્ષર આવશે?
J, E, A, X, V, ?
20. 
નીચેનામાંથી કયા અક્ષરોનો સમૂહ ડાબેથી જમણે ક્રમિક રીતે મૂકવામાં આવે તો તે આપેલ શ્રેણી પૂર્ણ કરશે?
ghijkgh_jkghijkg_ijkghijk_hi_
21. 
આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્ન (?) ની જગ્યાએ નીચેનામાંથી કયો શબ્દ આવશે?
EZF, GXH, KTL, QNR, ?
22. 
એક છોકરાના ફોટા તરફ ઈશારો કરીને આરતીએ કહ્યું, "તેના પિતા મારી બહેનના પતિની દીકરીના નાનાના દીકરા છે". તે છોકરાનો આરતીના પિતા સાથે શું સંબંધ છે?
23. 
ચોક્કસ કોડ ભાષામાં 'STAT' ને 'PPXP' તરીકે લખવામાં આવે છે. તે કોડ ભાષામાં 'VOID' કેવી રીતે લખવામાં આવશે?
24. 
આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશમાં જે ક્રમમાં દેખાય છે તે જ ક્રમમાં ગોઠવો.
1. Clamber
2. Clam
3. Claim
4. Clag
25. 
પ્રશ્નાર્થ ચિહ્ન (?) ની જગ્યાએ કઈ સંખ્યા આવશે?
5, 9, 18, 43, 92, 213, 382, ?
26. 
જો 'W' નો અર્થ '÷' થાય, 'X' નો અર્થ '×' થાય, 'Y' નો અર્થ '+' થાય અને 'Z' નો અર્થ '–' થાય, તો 6 Y 4 X 72 W 18 X 27 W 9 4 Z 18 = ?
27. 
એક પુરુષ તરફ ઈશારો કરીને કરિશ્માએ કહ્યું, "તે મારા ભાઈના પિતાની એકમાત્ર પુત્રીનો પતિ છે." તે માણસ કરિશ્મા સાથે કેવી રીતે સંબંધિત છે?
28. 
ચોક્કસ કોડ ભાષામાં, 'FACTS' ને '40827', 'FOCUS' ને '29741', 'FAME' ને '5876' લખવામાં આવે છે. તે ભાષામાં 'T' કેવી રીતે લખાશે?
29. 
જો V = 44 અને FAT = 54, તો તમે LATE કેવી રીતે કોડ કરશો ?
30. 
'A × B' નો અર્થ 'A એ B ની માતા છે'. 'A - B' નો અર્થ 'A એ B નો ભાઈ છે'. 'A + B' નો અર્થ 'A એ B ની બહેન છે'. 'A ÷ B' નો અર્થ 'A એ B નો પિતા છે'. R ÷ M – K માં K નો M સાથે શું સંબંધ છે?