ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 21
1.
' સિંધુ નદી ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
2.
' સિક્કિમ રાજ્ય ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
3.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
4.
' બ્રહ્મપુત્રા નદી ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
5.
' તુંગભદ્રા નદી ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
6.
' હીરાકુંડ ડેમ ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
7.
' રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ (NWRC) ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
8.
' પુષ્કર તળાવ ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
9.
' કાર્લ રિટર ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
10.
બંગાળની ખાડીના ત્રણ દરિયાકાંઠાના પ્રદેશો (રાજ્યો) ________ છે.
11.
કંચનજંગા શિખર હિમાલયના નીચેનામાંથી કયા પેટાવિભાગમાં આવેલું છે?
12.
કર્ક રેખા ભારતના કયા રાજ્ય જૂથોમાંથી પસાર થાય છે?
13.
આપણા દેશમાં એક એવી જગ્યા છે જેને ઠંડુ રણ કહેવામાં આવે છે આ વિસ્તાર ઊંચો, સૂકો અને સપાટ છે. આ વિસ્તાર ક્યાં આવેલો છે?
14.
' માઉન્ટ એવરેસ્ટ ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
15.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
16.
તમિલનાડુના પડોશી રાજ્યો ________ છે.
17.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
18.
નીચેનામાંથી કઈ નદી ગંગામાં છેલ્લે જોડાય છે?
19.
દક્ષિણ ભારતની સૌથી મોટી અને પહોળી નદી કઈ નદી છે?
20.
સેન્ટ્રલ ફિશરીઝ નેવિગેશન અને એન્જિનિયરિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે?
21.
નીચેનામાંથી ખોટી જોડી પસંદ કરો.
22.
કયા બે દેશો વચ્ચે ટીપાઈમુખ ડેમ પર વિવાદ છે?
23.
નીચેનામાંથી કોણે 1792માં ગીત ગોવિંદનો અનુવાદ કર્યો હતો?
24.
નીચેનામાંથી કયા પુરસ્કારની સ્થાપના છેલ્લે કરવામાં આવી હતી?
25.
નીચેનામાંથી કયું સ્થળ મીઠાના સત્યાગ્રહ સાથે સંબંધિત છે?
26.
ઈન્કલાબ ઝિંદાબાદનો નારા કોણે આપ્યો હતો.?
27.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દાંડીથી કયું આંદોલન શરૂ થયું હતું?
28.
નીચેનામાંથી કોણે તત્વબોધિની સભાની સ્થાપના કરી હતી?
29.
નીચેનામાંથી કોને દક્ષિણેશ્વરના સંત કહેવામાં આવે છે?
30.
ભારત કેટલા દેશો સાથે દરિયાઈ સરહદ વહેંચે છે?